શોધખોળ કરો

સુરત મહાનગરપાલિકાનું 6003 કરોડનું બજેટ, 9 બ્રિજ અને 15 નવા ફાયર સ્ટેશન બનાવાશે

શહેરમાં 9 બ્રિજ,150 ઈલેક્ટ્રીક બસ, રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 3,904 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સુરત: સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2020-21નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટનું કદ 6003 કરોડનું રાખવામાં આવ્યું હતું. બજેટને મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ સ્માર્ટ બજેટ ગણાવ્યું હતું. શહેરને કચરાથી મુક્ત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં નળથી 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો લક્ષ્યાંક છે. શહેરમાં 9 બ્રિજ,150 ઈલેક્ટ્રીક બસ, રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 3,904 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આઇ પ્રોજેકટ અંતર્ગત નવા 1 હજાર કેમેરા, તાપી શુધ્ધીકરણ અને રીવર ફ્રન્ટ ડેવલેપમેન્ટના પ્રોજકટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તાપી નદી પર એક બેરેજ બનાવવાની કામગીરી પણ ચાલુ વર્ષમાં શરૂ કરવામાં આવશે. ફાયરના બજેટમાં બમણો વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવા અને ટ્રેનિગ સેન્ટર બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા એલઇડી સ્ક્રીનો શહેરમાં 50 મુકશે અને તેની જાહેરાત થકી વાર્ષિક 100 કરોડની આવક મેળવવાનું આયોજન કરશે. કમિશ્નરે રેવન્યુ ખર્ચ 3228 કરોડ કરોડ અને રેવન્યુ 3231 કરોડની આવક દર્શાવી હતી. સુરત શહેરનું પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં કમિશનર બંછાનિધી પાનીએ સુરતને 9.2 ટકાના ગ્રોથ સાથે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ગણાવ્યું હતું. સ્માર્ટ સિટીની થીમ મુખ્ય હોવાથી સ્માર્ટ સિટીમાં બેસ્ટે પર્ફોમન્સના એવોર્ડ મળ્યા હોવાનું જણાવતાં ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget