શોધખોળ કરો

સુરતમાં મહિલા PSI અને વકીલને 10 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એ હદે વ્યાપી ગયો છે કે નાના કર્મચારીઓથી લઈને ઊંચા હોદ્દા પર બેસતા સરકારી બાબુઓ કે પોલીસ અધિકારીઓ રૂપિયા લીધા વગર કામ કરતા  જ નથી.

સુરત: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એ હદે વ્યાપી ગયો છે કે નાના કર્મચારીઓથી લઈને ઊંચા હોદ્દા પર બેસતા સરકારી બાબુઓ કે પોલીસ અધિકારીઓ રૂપિયા લીધા વગર કામ કરતા  જ નથી. આ જ કારણ છે કે ઉચ્ચ પગાર હોવા છતાં લાંચ માંગતા અનેક લોકો પકડાયા છે.

પોતાનું કામ કરવા માટે સામાન્ય માણસને સામા વ્યક્તિના ખિસ્સા ભરવા જ પડે છે એનો દાખલો આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ખાતામાં પણ રૂપિયા વગર કોઈ કામ થતું નથી તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં લાંચ માંગતા એક મહિલા કોન્સ્ટેબલ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને એસીબીએ પોલીસ સ્ટેશનની બહાર જ લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા છે.

સુરતમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. મહિલા PSI કમલાબેન ગામીતને પોલીસ સ્ટેશન બહાર લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપી લીધા હતા.  મહિલા PSIએ ફરિયાદી પાસેથી પતિ વિરુદ્ધ પોલીસ કેસ કરવા બદલ 10 હજારની લાંચ માંગી હતી. મહિલા PSIએ વકીલ મારફતે લાંચ માંગી હતી. જેથી ACBએ PSI કમલાબેન ગામિતની સાથે વકીલ પંકજ માકોડેની પણ ધરપકડ કરી. 

સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કમલાબેન ગામીત અને એડવોકેટ પંકજભાઈ માકોડે આ લાંચ માંગી હતી. એક ફરિયાદી મહિલા તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગતી હતી. જે માટે તેણે અરજી આપી હતી. પણ ગુનો નોંધવા માટે એડવોકેટ મારફતે આ મહિલા પીએસઆઈએ 10 હજાર રૂપિયા માંગ્યા હતા.

ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇરેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?

ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગરબ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસોજાણો રિસર્ચનું શું છે તારણ

બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણઆ રીતે બચાવોશિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા

અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માતલીંબડી હાઇવે પર કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget