શોધખોળ કરો

Tapi : યુવકને બંધાયા વિધવા સાથે શારીરિક સંબંધ, યુવતીની સાસુને પડી ગઈ ખબર ને પછી.....

યુવકને ગામની એક વિધવા સાથે 10 વર્ષથી અનૈતિક સંબંધ હતા. વિધવાના સાસુને પણ આ અંગે ખબર પડી ગઈ હતી અને તેમણે અનેકવાર રાજેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

તાપીઃ  ગત 11મી એપ્રિલે ખાનપુર ગામમાંથી પસાર થતી કેનાલમાંથી 32 વર્ષીય યુવકની લાશ મળવા મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકનું અકસ્માતે મોત નહીં, પરંતુ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ગત 11મી એપ્રિલે દુમદા ગામના રાજેશ ગામીતની લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આડા સબંધમાં રાજેશ ગામીતની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું  છે. મુખ્ય આરોપીની પુત્રવધુ સાથે મારનારના સબંધ હોઇ જેને લઈ 3 લાખમાં સોપારી આપી હોવાનું બહાર આવ્યું  છે. વ્યારા પોલીસે સોપારી આપનાર મહિલા સહિત 4 આરોપીની અટક કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. 

સોનગઢ તાલુકાના દુમદા ગામના 32નો વર્ષીય રાજેશ જયંતીભાઈ ગામીત પત્ની તેમજ તેના બે સંતાનો સાથે રહે છે. મરનારને ગામની એક વિધવા સાથે 10 વર્ષથી અનૈતિક સંબંધ હતા. વિધવાના સાસુને પણ આ અંગે ખબર પડી ગઈ હતી અને તેમણે અનેકવાર રાજેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દુમદામાં જ રહેતો ગુરુજી ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલીયો રામુભાઈ ગામીત પણ રાજેશની હત્યાના દિવસથી ગુમ હતો. આ બંને સામે મૃતક યુવકના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે .

વ્યારા પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગુમ થયાના બે દિવસ બાદ તેની લાશ પાણીમાં મળી હતી. એના વિશેરા સહિત તમામ જરૂરી નમૂનાઓ સુરત ખાતે મોકલ્યા હતા અને પીએમ રિપોર્ટ 22 તારીખે આવ્યો હતો. જે બાદ પરિવાર ને જાણ કરી હત્યાનો ગુનો દાખલ કરાયો છે.

ગત 9 એપ્રિલે રાતે રાજેશભાઈને કોઈનો ફોન આવ્યો હતો. જે બાદ રાજેશ પરિવારજનોને કહ્યું કે હું ખેતરમાં મોટર ચાલુ કરીને થોડીવારમાં આવું છું એમ કહી પોતાની એકટીવા લઈને નીકળી ગયા હતા અને રાત્રે પરત ફર્યા ન હતા. પરિવાર દ્વારા તેની શોધખોળ બાદ પણ કોઇ ભાળ મળી ન હતી. જે બાદ વાઘનેરા ગામની સીમમાં રાજેશભાઈની એકટીવા મળી હતી.

આ પછી 11 એપ્રિલે સવારે ખાનપુર પાસે નદી ઉપર આવેલા અન્ડર બ્રીજ પાસે પાણીમાં લાશ મળી આવી આવી હતી. વ્યારા પોલીસે અકસ્માત મોતની નોંધ લઇને લાશ કબ્જો લઈને પીએમ માટે મોકલી આપ્યા. જે પીએમ રિપોર્ટ ગત 23મી મેએ વ્યારા પોલીસને મળ્યો હતો. જેમાં મરનાર રાજેશને કોઈએ હથિયાર વડે માથાના ભાગે બે જીવલેણ ઘા અને ગળાના ભાગે જીવલેણ મારી મોત નિપજાવી હોવાનું જાણવા મળ્યું હતું. હત્યામાં શકદાર તરીકે દુમડા ગામના એક પુરુષ અને મહિલા નામ નોંધાવી દીધા હતા. સમગ્ર પ્રકરણ વ્યારા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget