શોધખોળ કરો

Surat: સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી, એક શ્રમિકનું મોત, ત્રણને બચાવાયા

Surat News: શહેરોમાં વરસાદની સિઝનમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે.

Surat News: શહેરમાં વરસાદની સિઝનમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે.   ડાયમંડ નગરી સુરતના સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે ચાર શ્રમિકો દટાયા હતા. ફાયર વિભાગે ત્રણ શ્રમિકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢ્યા હતા, જ્યારે એક શ્રમિકનું મોત થયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પાણીનું પોલાણ હોવાથી દિવાલ ધરાશાયી હોવાની શક્યતા છે.

અમદાવાદમાં પણ ગઈકાલે જર્જરીત ઈમારત ધરાશાયી

અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં ગઈકાલે એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. ચારેય ઈજાગ્રસ્તોને શહેરની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો પાસેથી વ્યક્તિ દીઠ આઠ હજાર રુપિયા લેખે સારવારના કુલ 24 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ મામલે વિપક્ષે હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Surat: સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી, એક શ્રમિકનું મોત, ત્રણને બચાવાયા

એએમસીના વિપક્ષના નેતાઓએ એસવીપી હોસ્પિટલમાં ‘ગરીબો કો લૂંટના બંધ કરો, ન્યાય આપો ન્યાય આપો’ જેવા સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતાઓએ માંગ કરી હતી કે, માનવતાના ધોરણે દરેક ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, ગરીબો માટેની વીએસ હોસ્પિટલને બંધ કરીને 750 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 1200 બેડની એસવીપી હોસ્પિટલમાં ગરીબોની સારવાર હવે શક્ય નથી.

Surat: સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી, એક શ્રમિકનું મોત, ત્રણને બચાવાયા

વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઇજાગ્રસ્ત લોકોને સારવારની જગ્યાએ તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું તેનું ઉદાહરણ છે. આટલી મોટી રકમ તેઓ પાસે ના હોવાથી એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે એસવીપી હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિઓની સારવારના ભાજપ સરકાર દ્વારા ફકત ખોટા વાયદા કરવામાં આવે છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Embed widget