શોધખોળ કરો
Advertisement
Surat : કોર્પોરેશનમાં AAPના ભવ્ય દેખાવ પછી જાહેરસભામાં જ કાર્યકરોએ જેમને ઉંચકી લીધા એ નેતા કોણ છે?
મનોજ સોરઠીયા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી છે. સુરતમાં ભવ્ય જીત પછી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. અહીં સ્ટેજ પર હાજર આપના કાર્યકરોએ જીત અપાવનાર મનોજ સોરઠીયાને ઉંચકી લીધા હતા.
સુરતઃ સુરતમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને 27 ઉમેદવારોની જીત થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 6 પેનલો કબ્જે કરી છે. જ્યારે બે ભાજપની પેનલો તોડી નાંખી છે. ત્યારે સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે.
મનોજ સોરઠીયા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી છે. સુરતમાં ભવ્ય જીત પછી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. અહીં સ્ટેજ પર હાજર આપના કાર્યકરોએ જીત અપાવનાર મનોજ સોરઠીયાને ઉંચકી લીધા હતા.
સુરતમાં આપના વિજેતના ઉમેદવારોની યાદી
વોર્ડ નંબર 2
ભાવના સોલંકી
મોનાલી હિરપરા
અલ્પેશ પટેલ
રાજુ મોરડીયા
વોર્ડ 3
ઋતુ દુગધરા
સોનલ સુહાગીયા
કનુ ગેડિયા
મહેશ અણઘણ
વોર્ડ 4
કુંદન કોઠીયા
સેજલ માલવિયા
ઘનશ્યામ મકવાણા
ધર્મેન્દ્ર વાવલીયા
વોર્ડ 5
નિરાલી પટેલ
મનીષા કુકડીયા
કિરણ ખોખાણી
અશોક ધામી
વોર્ડ 7
દિપ્તી સાંકળીયા
ડો. કિશોર રૂપારેલિયા
વોર્ડ 8
જ્યોતિ લાઠીયા
વોર્ડ 16
પાયલ સાકરિયા
શોભના કેવડિયા
જીતુ કાછડિયા
વિપુલ મોવલિયા
વોર્ડ 17
રચના હિરપરા
સ્વાતિ ઢોલરિયા
વિપુલ સુહાગિયા
ધર્મેશ ભંડારી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement