શોધખોળ કરો
સુરતઃ પૌત્રે કેમ કરી નાંખી દાદાની હત્યા? કારણ જાણીને લાગી જશે આંચકો
5 દિવસ અગાઉ દાદાએ કારમાં બહારગામ જવું હતું. પૌત્રે નહીં લઈ જતા દાદાએ કારની ચાવી લઈ લીધી હતી.
![સુરતઃ પૌત્રે કેમ કરી નાંખી દાદાની હત્યા? કારણ જાણીને લાગી જશે આંચકો Youth murder of grand father in Surat, Kamrej Police arrested youth સુરતઃ પૌત્રે કેમ કરી નાંખી દાદાની હત્યા? કારણ જાણીને લાગી જશે આંચકો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01103252/4-israeli-woman-death-during-sex-in-mumbai-hotel-police-fir-logged-against-boyfriend-in-case-of-murder.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રવિ અને ભાગ્યલક્ષ્મીનાં લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતાં. બંનેને બે દીકરા પણ થયા હતા. દરમિયાનમાં અણબનાવના કારણે બંને અલગ રહેવા લાગ્યાં ત્યારે ભાગ્યલક્ષ્મીને અન્ય યુવક સાથે શારીરિક સંબધો બંધાયા હતા. રવિને આ સંબંધોની ખબર પડતાં તે ભડક્યો હતો.
સુરતઃ કામરેજના કોસમાડા ગામે પૌત્રે દાદાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ફોર્ચ્યુનર કારની ચાવી દાદાએ લઈ લેતા હત્યા કરી નાંખી હતી. 5 દિવસ અગાઉ દાદાએ કારમાં બહારગામ જવું હતું. પૌત્રે નહીં લઈ જતા દાદાએ કારની ચાવી લઈ લીધી હતી. પૌત્રે ઉશ્કેરાટમાં આવી જઈ દાદાને લાકડાના ફટકા માર્યા હતા.
પૌત્રે હુમલો કરતાં દાદાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થયું છે. આરોપી પૌત્રના પિતા અમેરિકા ખાતે નોકરી કરે છે. દાદા અને પૌત્ર કોસમાડા ગામ ખાતે ખેતી કરતા હતા. આરોપી પૌત્રની કામરેજ પોલીસે ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)