શોધખોળ કરો

Vaccine: ભારતમાં 30 વર્ષની મહેનત બાદ તૈયાર થઇ આ રોગની રસી, રસીની યાદીમાં WHOએ કરી સામેલ

Malaria Vaccine: મેલેરિયા જેવા રોગોથી રક્ષણ પૂરું પાડવા માટે, WHO એ તાજેતરમાં બીજી રસી મંજૂર કરી છે અને તેને રસીની સૂચિમાં સામેલ કરી છે.

India Malaria Vaccine In WHO: મેલેરિયા એ એક એવો રોગ છે, જે લગભગ દરેક વિકાસશીલ દેશમાં તાંડવ મચાવે  છે. તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ મેલેરિયા માટે નવી રસી બનાવી છે, જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને રસીની સૂચિમાં શામેલ છે. વર્લ્ડ ચેન્જર ગણાતી આ રસી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનાવવામાં આવી છે અને આ રસીએ WHOના 75 લક્ષ્યાંકોને સંપૂર્ણ સફળતા સાથે પાર કર્યા છે. આ રસીનું નામ R21/Matrix-M છે અને તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઘાના પહેલો દેશ છે જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ આ રસીને 5-36 મહિનાના બાળકોમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. જો જોવામાં આવે તો આ ઉંમરના મોટાભાગના બાળકો મેલેરિયા જેવા રોગનો શિકાર બને છે.

 સીરમ સંસ્થાએ બીજી મેલેરિયાની રસી બનાવી

R21/Matrix-M એ બીજી મેલેરિયા રસી છે, જેને WHO દ્વારા પ્રી-ક્વોલિફાઈડ યાદીમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અગાઉની રસી ગયા વર્ષે મંજૂર કરવામાં આવી હતી. આ રસીના આગમન પછી, તબીબી સમુદાયે આશા વ્યક્ત કરી છે કે તેની ઓછી કિંમત અને સરળ ઉપલબ્ધતાને કારણે, આ રસી વધુને વધુ બાળકોને મેલેરિયાથી બચાવવા અને તેમને રક્ષણ હેઠળ લાવવામાં સફળ થશે.

 આ રસી બનાવવામાં ત્રીસ વર્ષ લાગ્યાં

WHOના રસીકરણ અને બાયો વિભાગના ડાયરેક્ટર ડૉ. કેટ ઓ'બ્રાયનના જણાવ્યા અનુસાર, 'R21 રસી પૂર્વ લાયકાત પાસ કરી ચૂકી છે. આ એક સારા અને રાહતના સમાચાર છે. આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ રહી છે. સંસ્થા મેલેરિયાગ્રસ્ત દેશોમાં બાળકોને આ જીવલેણ રોગથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે WHO એ R21 રસી અંગે સંપૂર્ણ તપાસ કરી છે. ડેટાના અભ્યાસની સાથે, નમૂનાઓની તપાસ, સંશોધન અને વિકાસ સાથે સંબંધિત દરેક મુદ્દાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. જ્યારે તેનું પરિણામ સંપૂર્ણપણે પોઝિટિવ આવ્યું છે, ત્યારે જ તેને પ્રી-ક્વોલિફાઈડ રસીની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ રસી બનાવનાર ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેને બનાવવામાં ત્રીસ વર્ષ લગાવ્યા છે.        

 

 






 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget