શોધખોળ કરો

Israeli Airstrikes: ગાઝા પટ્ટીમા પેલેસ્ટાઇનના ઇસ્લામિક જેહાદીઓ પર ઇઝરાયલની એરસ્ટ્રાઇક, મૃતકોની સંખ્યા 24 પર પહોંચી

ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા વધી છે.

Israeli airstrikes on Gaza Strip: ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા વધી છે. પેલેસ્ટાઈન આંદોલન ઈસ્લામિક જેહાદ વિરુદ્ધ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે અને 203 ઘાયલ થયા છે, એમ પેલેસ્ટાઈન એન્ક્લેવના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું હતું. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, "ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે છ બાળકો અને મહિલાઓ સહિત 24 લોકોના મોત થયા છે અને 203 લોકો ઘાયલ થયા છે."

આ પહેલા શુક્રવારે પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ઈઝરાયલના સંરક્ષણ દળોએ ગાઝા પટ્ટીમાં ઈસ્લામિક જેહાદ આંદોલન વિરુદ્ધ હવાઈ હુમલા કરીને બ્રેકિંગ ડોન ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે શરૂઆતમાં 10 લોકો માર્યા ગયા હતા અને 50 લોકો ઘાયલ થયા હતા. .

પેલેસ્ટાઇન ઈસ્લામિક જેહાદ મૂવમેન્ટના નેતાએ ધમકી આપી

એક રિપોર્ટ અનુસાર, પેલેસ્ટાઇન ઈસ્લામિક જેહાદ ચળવળના નેતા ઝિયાદ નખાલાહે ઈઝરાયેલના હવાઈ હુમલાનો જવાબ તેલ અવીવ પર મિસાઈલ હુમલાથી આપવાની ધમકી આપી છે. ઈઝરાયેલ ઈમરજન્સી લગાવ્યા બાદ મિસાઈલ હુમલાને ટાળતુ રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તે ગાઝા પટ્ટીમાં સતત નવા હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલ પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ આંદોલન સાથે જોડાયેલા લોકોને આતંકવાદી ગણાવે છે. ઇઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટીમાં ઇસ્લામિક જેહાદ આંદોલન સાથે સંકળાયેલા લોકોની  સુરંગો પર હવાઈ હુમલા કરી રહી છે. ભૂતકાળમાં પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણો તણાવ રહ્યો છે.

CWG 2022: ઓસ્ટ્રેલિયા ટૉપ પર, ઇંગ્લેન્ડ પણ લગાવી ગૉલ્ડની ફિફ્ટી, ભારત ટૉપ5માં સામેલ, જુઓ Medal Tally...........

Punjab Zero Electricity Bill: પંજાબના લોકોને મળ્યો ફ્રી વીજળીનો લાભ, જાણો કેટલા લાખ લોકોને આવ્યું ઝીરો વીજળી બીલ

Vinesh Phogat Wins Gold: વિનેશ ફોગાટે જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો 11મો ગોલ્ડ

Chhota Udepur : જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલા દર્દી સાથે શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શનKanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Mahakumbh 2025: કઇ રીતે બને છે નાગા સંન્યાસી ? જાણી લો તેમના જન્મથી લઇને મૃત્યુ સુધીની કઠોર તપસ્યા વિશે

IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી

Harleen Deol Century: હરલીન દેઓલે ધોળા દિવસે વેસ્ટ ઇન્ડિઝને તારા દેખાડ્યા, ફટકારી તાબડતોડ સદી

Look Back 2024: એક-બે નહીં કુલ 31 ક્રિકેટરોએ આ વર્ષે ક્રિકેટ છોડી, લિસ્ટમાં ભારતમાં 12 નામો પણ સામેલ

Embed widget