શોધખોળ કરો

અમેરિકાના જ્યોર્જિયામાં સ્કૂલમાં આડેધડ ફાયરિંગ, ચાર લોકોના મોત, 30 ઇજાગ્રસ્ત

છેલ્લા બે દાયકામાં અમેરિકામાં શાળાઓ અને કોલેજોની અંદર ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે

અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં બુધવારે થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં થયેલા ગોળીબારમાં 30 લોકો ઘાયલ પણ થયા હતા. શાળાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્થિતિ પર નિયંત્રણમાં છે. વિદ્યાર્થીઓને બપોરે રજા આપી દેવામાં આવી હતી.

એબીસી ન્યૂઝે ઘટનાને નજરે જોનારા વિદ્યાર્થી સર્જિયો કાલ્ડેરાને ટાંકીને જણાવ્યું હતું કે જ્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો ત્યારે તે કેમેસ્ટ્રીના વર્ગમાં હતો. 17 વર્ષીય કાલ્ડેરાએ એબીસીને જણાવ્યું કે તેના શિક્ષકે દરવાજો ખોલ્યો અને અન્ય શિક્ષક દોડીને આવ્યા અને તેમને દરવાજો બંધ કરવાનું કહ્યું કારણ કે એક વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો રૂમમાં એકઠા થયા ત્યારે કોઈએ તેમના વર્ગખંડનો દરવાજો જોરથી ખટખટાવ્યો અને તેને ખોલવા માટે ઘણી વખત બૂમો પાડી. જ્યારે દરવાજો ખટખટાવાનું બંધ થયું તો કાલ્ડેરાએ વધુ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. તેણે લોકોની ચીસો પણ સાંભળી હતી

નોંધનીય છે કે છેલ્લા બે દાયકામાં અમેરિકામાં શાળાઓ અને કોલેજોની અંદર ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે. આમાંથી સૌથી ભયાનક ઘટના 2007માં વર્જિનિયા ટેક ખાતે બની હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડે અમેરિકાના ગન કાયદાઓ અને યુએસ બંધારણમાં બીજા સુધારા અંગે માંગ ઉઠી હતી, જે હથિયાર રાખવાના અધિકારની બાંયધરી આપે છે.

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડનને ફાયરિંગ વિશે માહિતી આપવામાં આવી છે અને તેમની સરકાર ફેડરલ, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવાનું ચાલુ રાખશે. આ અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.                     

આ પણ વાંચોઃ હવે સ્કૂલોમાં બાળકો મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે, આ દેશની સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Embed widget