શોધખોળ કરો

આ જાણીતી કંપનીની મોટી જાહેરાત, કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસ આપશે રજા

એક જાણીતી કંપનીમાં કામ કરતા લોકો માટે સારા સમાચાર છે. આ કંપનીએ જાહેરાત કરી છે કે તે તેના કર્મચારીઓને એક અઠવાડિયામાં ત્રણ રજાઓ આપશે

નવી દિલ્હીઃ એક જાણીતી કંપનીમાં કામ કરતા લોકો માટે સારા સમાચાર છે. આ કંપનીએ જાહેરાત કરી છે કે તે તેના કર્મચારીઓને એક અઠવાડિયામાં ત્રણ રજાઓ આપશે. એટલે કે કર્મચારીઓએ હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ પર આવવું પડશે. કંપનીના આ નિર્ણયની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

આ કંપનીનું નામ પેનાસોનિક  જે જાપાનની કંપની છે. Panasonic એ જાપાન સરકારની તાજેતરની માર્ગદર્શિકાને પગલે આ નિર્ણય લીધો છે જેમાં કંપનીઓને તેમના કર્મચારીઓને વૈકલ્પિક ત્રણ દિવસના વીકઓફ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.

સરકારનું કહેવું છે કે વધારાના વેકેશનના દિવસોમાં કર્મચારીઓને તેમના બાળકો, માતા-પિતા, પરિવારના કોઈપણ વૃદ્ધ સભ્યની સંભાળ રાખવામાં અથવા સ્વયંસેવક કાર્ય કરવામાં મદદ કરવામાં આવશે.

અઠવાડિયામાં 3 રજાઓ

'જાપાન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, પેનાસોનિક કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે અઠવાડિયામાં 3 રજાઓ લેવાનો વિકલ્પ હાલમાં ટ્રાયલના રૂપમાં શરૂ કરવામાં આવ્યો છે. પરિણામ જોયા પછી તે પૂર્ણ સમય કરવા માટે વિચારણા કરવામાં આવશે. જોકે, જાપાનમાં Hitachi, Mizuho Financial Group, Fast Retailing, Uniqlo જેવી કંપનીઓ પેનાસોનિક પહેલા જ તેમના કર્મચારીઓને એક અઠવાડિયામાં ત્રણ રજાઓ ઓફર કરી રહી છે.

આ અંગે Recruit Works Instituteના વરિષ્ઠ રિસર્ચર હિરોમી મુરાતાએ જણાવ્યું હતું કે કંપનીઓ ટૂંકા વર્કવીક સ્કીમ દ્વારા કર્મચારીઓને રોકાયેલા રાખવા માંગે છે. કારણ કે નવા કર્મચારીઓની ભરતી અને ટ્રેન્ડિંગમાં સમય લાગે છે

નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....

વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......

વ્યાજ દર વધતા જ સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1200 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 400 પોઈન્ટ ઘટીને 16650 નજીક

Repo Rate Hiked: મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં કર્યો વધારો, જાણો લોનનો હપ્તો કેટલો વધી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget