શોધખોળ કરો

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના નામ જાહેર કરી રહી હતી હેલ્થ ઓફિસર, પોતાના સાથીઓના નામ આવતા રડી પડી

સ્પેનમાં કોરોનાને અટકાવવા માટે સરકારે કોરોનાનુ ટેસ્ટિંગ વધાર્યુ છે, લગભગ 12 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે

મેડ્રિડઃ સ્પેન કોરોના વાયરસથી વધુ પ્રભાવિત દેશ છે, સ્પેનમાં અત્યાર સુધી હજારો લોકોના મોત થઇ ચૂક્યા છે, જેમાં નાગિરકોની સાથે સાથે સ્વાસ્થ્યકર્મીઓ પણ સામેલ છે. જ્યારે એક મહિલા હેલ્થ ઓફિસર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના નામ વાંચી રહી હતી, ત્યારે પોતાના સાથીઓના નામ આવતા જ રડી પડી હતી. સ્પેનની રિઝનલ સ્વાસ્થ્ય અધિકારી વેરોનિકા ફસાદો કોરોનાના કારણે મૃત્યુ પામેલા સ્વાસ્થ્યકર્મીઓના નામ જાહેર કરી રહી હતી. આ દરમિયાન સાથીઓના નામ લિસ્ટમાં આવતા તે થોડાક સમય માટે ભાવુક થઇને રડી પડી હતી. જોકે, બાદમાં હિંમત રાખીને નામ વાંચવાનુ શરૂ કર્યુ હતુ. રડતા રડતા વેરોનિકા ફસાદોએ નામ વાંચવાનુ શરૂ કર્યુ- તેને કહ્યું, હું કેટલાક લોકોનો ઉલ્લેખ કર્યા વિના આગળ નથી વધી શકતી. ઇસાબેલ મુનોજ ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ડૉક્ટર. ફ્યૂએન્ટ ડે સેન. એન્ટોનિયો ગુટરેજ, એરાસ ડી રેનુવા, ગ્રામીણ સ્વાસ્થ્ય કૉઓર્ડિનેટર લુઇસ ફર્નાન્ડિસ, ગ્રામીણ સ્વાસ્થ્ય પરિવારના ડૉક્ટર લિનેરેસ ડી રિયોફ્રીયો, મેરિસોલ સેક્રિસ્ટન, સેગોવિયાની જનરલ હૉસ્પીટલમાં ચોકીદાર. આ નામોને વાંચતા તે ભાવુક થઇને રડી પડી હતી, અને છેલ્લે તેને એટલુ કહ્યું કે મને માફ કરી દેજો. સ્પેનમાં કોરોનાને અટકાવવા માટે સરકારે કોરોનાનુ ટેસ્ટિંગ વધાર્યુ છે, લગભગ 12 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. સ્પેનમાં 2 લાખ 29 હજાર 422 લોકો સંક્રમિત છે, અને 23 હજાર 511 લોકોના મોત થયા છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના નામ જાહેર કરી રહી હતી હેલ્થ ઓફિસર, પોતાના સાથીઓના નામ આવતા રડી પડી

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયામાં હુથી હુમલો: ભારતીયો માટે એલર્ટ જારી, હેલ્પલાઇન નંબર જાહેર
સાઉદી અરેબિયામાં હુથી હુમલો: ભારતીયો માટે એલર્ટ જારી, હેલ્પલાઇન નંબર જાહેર
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
Embed widget