શોધખોળ કરો

Philippines Typhoon Update: ફિલિપિન્સમાં Typhoon Raiનો કહેર, અત્યાર સુધીમાં 208નાં મોત, અનેક ગુમ

ફિલિપિન્સમાં ગુરુવારે એક સુપર ટાયફૂન રાયના કારણે સેંકડો લોકો બેઘર થઇ ગયા હતા. તોફાનના કારણે 3 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે

Philippines Typhoon Update: ફિલિપિન્સમાં તોફાન ‘રાય’ (Typhoon Rai) એ ભીષણ તબાહી મચાવી છે. તોફાનના કારણે અત્યાર સુધીમાં 208 લોકોના મોત થયા છે. અનેક લોકો હજુ પણ ગુમ છે. નેશનલ પોલીસે સોમવારે કહ્યું કે આ વર્ષે ફિલિપિન્સમાં આવેલા સૌથી ભયાનક તોફાનમાં મરનારાઓની સંખ્યા વધીને 208 થઇ ગઇ છે. તોફાન ‘રાય’એ ફિલિપિન્સના  દક્ષિણી અને મધ્ય ક્ષેત્રોમાં તબાહી મચાવી છે. જેમાં ઓછામાં ઓછા 238 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 52 લોકો હજુ ગુમ છે. એક રિપોર્ટ અનુસાર કેટલાક વર્ષોમાં આવેલા સૌથી ભયાનક તોફાનમાંનું એક છે.

ફિલિપિન્સમાં ગુરુવારે એક સુપર ટાયફૂન રાયના કારણે સેંકડો લોકો બેઘર થઇ ગયા હતા. તોફાનના કારણે 3 લાખથી વધુ લોકો પોતાના ઘરો અને સમુદ્ર કિનારેના રિસોર્ટથી ભાગવા મજબૂત બન્યા હતા. ફિલિપિન રેડ ક્રોસે દરિયા  કિનારાના વિસ્તારમાં ખૂબ નુકસાનની સૂચના આપી છે. રેડ ક્રોસના અધ્યક્ષ રિચર્ડ ગોર્ડને કહ્યું કે મકાનો, હોસ્પિટલો, સ્કૂલ અને સામાજિક ભવનોને ખૂબ નુકસાન પહોંચ્યુ છે.

તોફાન રાયે મકાન, હોસ્પિટલની છતો ઉડાવી દીધી છે. વિજળીના થાંભલા ઉખાડી નાખ્યા છે. લાકડાના ઘરોના ટૂકડે ટૂકડા કરી દીધા છે અને અનેક ગામમાં પૂર આવ્યું છે. પ્રાન્તિય ગવર્નર આર્થર યાપે પોતાના ફેસબુક પેજ પર કહ્યું કે બોહોલ દ્ધિપને ખૂબ નુકસાન પહોંચ્યું છે. ચોકલે હિલ્સના વિસ્તારોમાં 74 લોકો માર્યા ગયા છે. 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે સિરગાઓ, દીનાગટ અને મિંડાનાઓ દ્ધિપો પર ભીષણ તબાહી મચાવી છે.

પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક

Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ

ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget