શોધખોળ કરો

યુદ્ધમાં યૂક્રેનને હરાવવા રશિયાએ ચીન પાસે શું મદદ માંગી હોવાનો અમેરિકાના આર્મી ઓફિસરે કર્યો દાવો, જાણો વિગતે

યૂક્રેન અને રશિયા વચ્ચેનુ યુદ્ધ આજે 18મા દિવસમાં પ્રવેશી ચૂક્યુ છે, પરંતુ બન્નેમાંથી કોઇપણ એકને જીત મળી શકી નથી. હવે રશિયાએ યૂક્રેનને હરાવવા વધુ આક્રમતા બતાવી છે.

Russia Ukraine Conflict: યૂક્રેન અને રશિયા વચ્ચેનુ યુદ્ધ આજે 18મા દિવસમાં પ્રવેશી ચૂક્યુ છે, પરંતુ બન્નેમાંથી કોઇપણ એકને જીત મળી શકી નથી. હવે રશિયાએ યૂક્રેનને હરાવવા વધુ આક્રમતા બતાવી છે. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકાના સૈન્ય અધિકારીએ દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે. અમેરિકાના આર્મી ઓફિસરે દાવો કરતા કહ્યું કે, રશિયાએ યૂક્રેન યુદ્ધ માટે ચીન પાસે સૈન્ય મદદ માંગી છે.  

યૂક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઇને રશિયાએ ચીન પાસે સૈન્ય સહાયતા માંગી છે. મીડિયા રિપોર્ટ્સમાં એક વરિષ્ઠ અમેરિકન સૈન્ય અધિકારી તરફથી એ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ સૈન્ય ઉપરાંત ડ્રૉનની પણ મદદ ચીન પાસે માંગી છે. 

વૉશિંગટનમાં ચીની દુતાવાસના પ્રવક્તા લિયૂ પેન્ગ્યૂએ કહ્યું કે રશિયાની મદદ માંગવાને લઇને તેમને કોઇ જાણકારી નથી. તેમને આ સંબંધમાં કંઇક જ નથી સાંભળ્યું. તેમને આ વાત પર કોઇ જાણકારી નથી આપી કે ચીન રશિયાને મદદ કરવા તૈયાર છે કે નહીં. જોકે પેન્ગ્યૂએ યૂક્રેનમાં હાલની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, ચીને યૂક્રેનને માનવીય સહાયતા આપવાનુ ચાલુ રાખશે. પેન્ગ્યૂએ કહ્યું કે હાલમાં અમારી ઉચ્ચ પ્રાથમિકતા તણાવપૂર્ણ સ્થિતિને વધતી રોકવાની છે. ચીન સંયમ રાખવાની સાથે મોટા પાયે થનારા માનવીય સંકટને રોકવાના પક્ષમાં છે.

Googleએ રશિયનોને આપ્યો મોટો ઝટકો, એન્ડ્રોઇડની આ જરૂરી સેવા કરી દીધી બંધ, જાણો શું થશે રશિયાને નુકસાન
ટેક દિગ્ગજ ગૂગલે મોટી એક્શન લીધી છે. ગૂગલે તાજેતરમાં કેટલાક એલાન કર્યા છે જેનાથી રશિયાના એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝાટકો લાગ્યો છે. રશિયાને આર્થિક ફટકો આપવા માટે ગૂગલે એક સત્તાવાર નિવેદન આપ્યુ છે, ગૂગલે કહ્યું છે કે પેમેન્ટ સિસ્ટમમાં અવરોધોને કારણે, Google Playએ રશિયન વપરાશકર્તાઓ માટે તેની બિલિંગ સિસ્ટમને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે રશિયામાં એન્ડ્રોઇડ યુઝર્સ એપ્સ અને ગેમ્સ ખરીદી શકશે નહીં અને સબસ્ક્રિપ્શન પેમેન્ટ પણ કરી શકશે નહીં. ઉપરાંત, રશિયામાં વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરની મદદથી ડિજિટલ સામાનની ઇન-એપ ખરીદી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ફ્રી એપ્સ હજુ પણ ઉપલબ્ધ રહેશે.

જાહેરાતમાં, ગૂગલે એમ પણ કહ્યું છે કે જે વપરાશકર્તાઓએ પહેલાથી જ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા સબસ્ક્રિપ્શન લીધું છે, તેમના સબ્સ્ક્રિપ્શન્સ રિન્યુ કરવામાં આવશે નહીં પરંતુ તે રદ કરવામાં આવશે. જો કે, જો રશિયન Android વપરાશકર્તાઓએ એક મહિના અથવા એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ કર્યું હોય, તો તેમને વર્તમાન બિલિંગ અવધિ પૂર્ણ કરવાની તક આપવામાં આવશે.

આ પણ વાંચો......... 

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત

દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ

ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે

ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો

જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Embed widget