શોધખોળ કરો

વિશ્વ હિન્દુ સંમેલનમાં ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યું- ‘હિન્દુ શબ્દને ‘અછૂત’ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે’

ન્યૂયોર્કઃ શિકાગોમાં આયોજીત બીજા વિશ્વ હિન્દુ સંમેલનના સમાપન ભાષણમાં ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ હિન્દુ ધર્મને લઇને ભારતની ક્ષમતાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલના સમયમાં કેટલાક લોકો હિન્દુ શબ્દને લઇને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને તેને ‘અછૂત’ અને ‘અસહનીય’ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન નાયડૂએ હિન્દુ ધર્મના સાચા મૂલ્યોની સંરક્ષણ કરવાની જરૂરીયાત પર ભાર મુક્યો જેથી આ પ્રકારની ધારણાઓને બદલી શકાય જે ખોટી જાણકારી પર આધારિત છે. તે સિવાય નાયડૂએ કહ્યું કે, ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ રાખે છે અને તમામ ધર્મોને સાચા માને છે. નાયડૂએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે હિન્દુ ધર્મને લઇને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદના 11 સપ્ટેમ્બર 1893માં ધર્મ સંસદમાં આપેલા ભાષણની 125મી વર્ષગાંઠના અવસર પર વિશ્વ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થયા હતા. ભાગવતે કહ્યું હતું કે, હિન્દુ સમાજમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા વધુ છે પરંતુ તેઓ ક્યારેય સાથે નહી આવે. હિન્દુઓનું સાથે આવવું ખૂબ મુશ્કેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

Embed widget