શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Canada Symbols: કેનેડાનું રાષ્ટ્રીય ફળ શું છે? પ્રાણીનું નામ સાંભળી તમે રહી જશો હેરાન
Canada News: દરેક દેશનું પોતાનું રાષ્ટ્રીય ફળ અને પ્રાણી હોય છે. આજે અમે તમને જણાવીશું કે કેનેડાનું રાષ્ટ્રીય ફળ અને પ્રાણી કયું છે.
![Canada News: દરેક દેશનું પોતાનું રાષ્ટ્રીય ફળ અને પ્રાણી હોય છે. આજે અમે તમને જણાવીશું કે કેનેડાનું રાષ્ટ્રીય ફળ અને પ્રાણી કયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/0a92a7709cc5ef69ee1abb065d61ad12169572412853476_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેનેડાનું રાષ્ટ્રીય પ્રાણી
1/6
![જેમ ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તેવી જ રીતે અન્ય દેશોમાં પણ તેમના રાષ્ટ્રીય ફળો અને પ્રાણીઓ છે. આજે અમે તમને જણાવીશું કે કેનેડાનું રાષ્ટ્રીય ફળ અને રાષ્ટ્રીય પ્રાણી કયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/bca1a5b7fc82a623a60437f26b015b8dd4a8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમ ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તેવી જ રીતે અન્ય દેશોમાં પણ તેમના રાષ્ટ્રીય ફળો અને પ્રાણીઓ છે. આજે અમે તમને જણાવીશું કે કેનેડાનું રાષ્ટ્રીય ફળ અને રાષ્ટ્રીય પ્રાણી કયું છે.
2/6
![ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. તેનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઈન્ડિકા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/4cdff8edebf10cb670d503dc34f9356830892.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. તેનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઈન્ડિકા છે.
3/6
![ભારતની જેમ કેનેડામાં પણ રાષ્ટ્રીય ફળ છે, જેને આપણે બ્લુબેરી તરીકે ઓળખીએ છીએ. ખાટા હોવાની સાથે તેમાં થોડી મીઠાશ પણ હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/8dd1037315ff4c8008631bc539a234fbc8817.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતની જેમ કેનેડામાં પણ રાષ્ટ્રીય ફળ છે, જેને આપણે બ્લુબેરી તરીકે ઓળખીએ છીએ. ખાટા હોવાની સાથે તેમાં થોડી મીઠાશ પણ હોય છે.
4/6
![બ્લુબેરીમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામીન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે હૃદય રોગથી બચાવે છે અને ત્વચા માટે પણ સારું માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/b479be476cbea55045f18a59d2e501511a476.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લુબેરીમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામીન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે હૃદય રોગથી બચાવે છે અને ત્વચા માટે પણ સારું માનવામાં આવે છે.
5/6
![ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તેવી જ રીતે, કેનેડાનું રાષ્ટ્રીય પ્રાણી બીવર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/3d9e2f6de3417fa6c5e5fc671f0c0356d6019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તેવી જ રીતે, કેનેડાનું રાષ્ટ્રીય પ્રાણી બીવર છે.
6/6
![જે મોટાભાગે પાણીમાં રહે છે અને માછલી ખાવાનું પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/18728f029a33616338371d82efb293f9e6982.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે મોટાભાગે પાણીમાં રહે છે અને માછલી ખાવાનું પસંદ કરે છે.
Published at : 26 Sep 2023 04:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)