શોધખોળ કરો

આ રાજ્યમાં સરકાર ખેડૂતોને આપશે આટલા રૂપિયાનું બોનસ, જાણો વિગત

Bonus for farmers in Maharashtra: મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી છે.

મહારાષ્ટ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે. જેમાં ખેડૂતોને આકર્ષવા અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં વીજળી બિલ માફી, રૂ 5,000/હેક્ટર બોનસનો સમાવેશ થાય છે.

1/6
મુખ્યમંત્રી બલિરાજા કન્સેશન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે.

2/6
મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ આપશે. દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી મળશે.

3/6
સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે.

4/6
આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

5/6
રાજ્ય સરકારે 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણાં માફ કરવાનો નિર્ણય લીધો છે.

6/6
જુલાઈ 2022 થી કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે રૂ. 15,245 કરોડ 76 લાખની નાણાકીય સહાય આપવામાં આવી છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Embed widget