શોધખોળ કરો
ANK Jyotish: 1થી9 મૂલાંકનો કેવો પસાર થશે 7 એપ્રિલ સોમવારનો દિવસ, જાણો શું કહે છે અંક જ્યોતિષ
Numerology:અંક જ્યોતિષ મુજબ 1થી9 મુલાંકના લોકોનો 7 એપ્રિલ સોમવારનો દિવસ કેવો પસાર થશે અંક જ્યોતિષથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
1/10

આજે ચૈત્ર શુક્લ પક્ષની દશમી અને સોમવાર છે. દશમી તિથિ આજે રાત્રે 8.01 વાગ્યા સુધી ચાલશે. ધૃતિ યોગ આજે સાંજે 6.19 વાગ્યા સુધી રહેશે. તેમજ આજે આખો દિવસ અને રાત્રિ પસાર કર્યા બાદ આશ્લેષા નક્ષત્ર આવતીકાલે સવારે 7.55 વાગ્યા સુધી રહેશે. આ સિવાય આજે સાંજે 4.40 કલાકે બુધ માર્ગી રહેશે. ચાલો આપણે જન્મતારીખના આધારે 1 થી 9 સુધીના મૂળાંક વાળા તમામ લોકો માટે આજનો દિવસ કેવો રહેશે.
2/10

મૂલાંક 1- આજે તમારું મન આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહેશે, તમે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ બતાવશો.
Published at : 07 Apr 2025 07:28 AM (IST)
આગળ જુઓ



















