શોધખોળ કરો
Mangal Gochar 2024: કર્ક રાશિમાં મંગળનું ગોચર,આ 2 રાશિ માટે કપરો સમય રહેવું પડશે સાવધાન
કર્ક રાશિમાં મંગળનું ગોચર ચાર રાશિના જાતક માટે શુભ નથી, મેષ સહિત આ રાશિના જાતકે આ સમય દરમિયાન મહત્વના કામ મુલતવી રાખવા જોઇએ.
પ્રતીકાત્મક તસવીર
1/6

ગ્રહોનો અધિપતિ મંગળ 20 ઓક્ટોબરના રોજ રાશિ પરિવર્તન કરશે. આ દિવસે કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ હશે અને કરવા ચોથનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે. મંગળ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે.
2/6

જ્યોતિષ અનીશ વ્યાસના જણાવ્યા અનુસાર મંગળ લગભગ દોઢ વર્ષ પછી કર્ક રાશિમાં ગોચર કરશે. જો કે, મંગળનું આ ગોચર જ્યોતિષની દૃષ્ટિએ કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવતું નથી. તેનું કારણ એ છે કે કર્ક રાશિ મંગળની સૌથી નીચલી રાશિ છે
Published at : 21 Oct 2024 12:53 PM (IST)
આગળ જુઓ





















