શોધખોળ કરો
Auto Expo 2023: જુના દિવસોને ફરી તાજા કરી દેશે આ બાઈક, Keyway SR250 થઈ લોંચ
Auto Expo 2023 India: ભારતમાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં હંગેરિયન કંપનીએ તેની રેટ્રો લુકીંગ બાઇક Keyway SR250 લોન્ચ કરી છે. કંપનીએ તેની એક્સ-શોરૂમ કિંમત 1,49,000 રૂપિયા રાખી છે.
Auto Expo 2023
1/4

કંપની તેના Keyway SR250ને એપ્રિલ 2023 સુધીમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવશે. કંપનીએ આ બાઇક માટે બુકિંગ ઓપન કરી દીધું છે. જે બેનેલી અથવા કીવેના ઓફિશિયલ શોરૂમ અથવા કંપનીની વેબસાઈટ પરથી 2,000 રૂપિયાની રકમથી બુક કરી શકાશે.
2/4

કંપનીએ આ રેટ્રો લુકિંગ બાઇકને સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક 223 સીસી એન્જિન સાથે લોંચ કરી છે. જે તેને 7500 આરપીએમ પર 1608 એચપીનો પાવર, તેમજ 6500 આરપીએમ પર 16 એનએમનો ટોર્ક જનરેટ કરશે.
Published at : 11 Jan 2023 06:55 PM (IST)
આગળ જુઓ





















