શોધખોળ કરો
Auto Expo2020: શાહરુખ ખાને New Hyundai Creta 2020 પરથી ઉંચક્યો પડદો, જાણો કેવા છે ફીચર્સ
1/6

નવી Creta પહેલાના મોડલ્સની તુલનામાં વધુ સ્પેશ અને કમ્ફર્ટેબલ છે. તેના રિયરમાં મોટી બૂટ સ્પેસ આપવામાં આવી છે. જે વધુ આરામદાયક છે. નવી Creta 1.51 લીટરના પેટ્રોલ અને ડીઝલ એન્જીન સાથે આવશે. આ સિવાય તેમાં 1.4 લીટરવાળું ટર્બો પેટ્રોલ એન્જીન પણ આપવામાં આવી શકે છે.
2/6

નવી Creta વર્તમાન મોડલની તુલનામાં પહેલા કરતા વધુ લગ્ઝરિયસ કેબિન જોવા મળી શકે છે. આ સિવાય પોટ્રેટ-ઓરિએન્ટેડ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ કારની અંદાજીત શરૂઆતની કિંમત 10 લાખ હશે. ભારતીય બજારમાં આ નવી ક્રિટે માર્ચનાં લોન્ચ થઈ શકે છે.
Published at :
આગળ જુઓ





















