શોધખોળ કરો
Cars with Cruise Control: ક્રૂઝ કંન્ટ્રોલથી લેસ છે આ SUV કારો, લોંગ ડ્રાઇવ માટે છે આ ખાસ સેફ્ટી ફીચર
Toyotaની Hyrider કોમ્પેક્ટ SUV બે પેટ્રોલ પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં 1.5-લિટર માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ અને 1.5-લિટર સ્ટ્રોંગ-હાઇબ્રિડ સિસ્ટમનો સમાવેશ થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Toyotaની Hyrider કોમ્પેક્ટ SUV બે પેટ્રોલ પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં 1.5-લિટર માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ અને 1.5-લિટર સ્ટ્રોંગ-હાઇબ્રિડ સિસ્ટમનો સમાવેશ થાય છે.
2/6

દેશમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં Hyundai Cretaની લાંબા સમયથી ખૂબ જ માંગ છે. હ્યુન્ડાઈ ક્રેટા પાસે બે એન્જિન વિકલ્પો છે, જેમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 115PS પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે બીજો વિકલ્પ 1.5-લિટર ડીઝલ એન્જિન છે, જે 116PS પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. Hyundai Cretaની એક્સ-શોરૂમ કિંમત 10.87 લાખ રૂપિયાથી 19.20 લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતીય બજારમાં Creta, Kia Seltos, Toyota Urban Cruiser Highrider જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.
Published at : 15 Jan 2024 01:44 PM (IST)
આગળ જુઓ