શોધખોળ કરો
Hyundai Exter : હ્યુંડાઈ એક્સટર SUVના શાનદાર ફિચર્સ-કિંમત જાણી ચોંકી જશો, જુઓ તસવીરોમાં તમામ માહિતી
Hyundai Exter : હ્યુંડાઈ એક્સટર SUVના શાનદાર ફિચર્સ-કિંમત જાણી ચોંકી જશો, જુઓ તસવીરોમાં તમામ માહિતી
તસવીર- Hyundai.com
1/6

હ્યુંડાઈએ દેશમાં નવી સબ કોમ્પેક્ટ SUV એક્સટર લોન્ચ કરી છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.00 લાખ છે. આ SUV Tata Punch, Citroën C3 અને Maruti Suzuki Ignis સાથે સ્પર્ધા કરશે. આ માઇક્રો-SUV સાત વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - EX, EX (O), S, S (O), SX, X (O) અને SX (O) કનેક્ટ.
2/6

હ્યુન્ડાઈએ આ મોડલના મેન્યુઅલ વર્ઝન માટે એક લીટર પેટ્રોલમાં 19.4 કિલોમીટર ચાલવાનો દાવો કરતા કહ્યું છે કે 5.99 લાખ રૂપિયાથી શરૂ કરીને તેના ટોપ મોડલની કિંમત 9.31 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
Published at : 23 Jul 2023 05:39 PM (IST)
આગળ જુઓ





















