શોધખોળ કરો

શાનદાર ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ સુઝુકી 2024ના અંતમાં થશે લોન્ચ, જાણો શું છે ખાસ વિશેષતા

તેનું કોન્સેપ્ટ વર્ઝન પ્રથમ વખત ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. હવે EVX ઇન્ટિરિયર્સ સાથે પ્રોડકશન માટે તૈયાર છે. જો કે આ હજુ પણ કોન્સેપ્ટ મોડલ જ છે.

Maruti Suzuki eVX SUV કાર 2024માં થશે લોન્ચ

1/7
ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ સુઝુકી કોન્સેપ્ટ વર્ઝન પ્રથમ વખત ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. હવે EVX ઇન્ટિરિયર્સ સાથે પ્રોડકશન  માટે તૈયાર છે. જો કે આ હજુ પણ કોન્સેપ્ટ મોડલ જ છે.

2/7
EVX એ જન્મજાત ઇલેક્ટ્રિક SUV છે, તેના ઇલેક્ટ્રિક આર્કિટેક્ચરને કારણે, તે લાંબો વ્હીલબેઝ અને વિશાળ ઇન્ટિરિયર પણ જોવા હશે. આ મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV હશે, જે MG ZS જેવા 4m પ્લસ સેગમેન્ટમાં મૂકવામાં આવશે.

3/7
eVX ના પરિમાણો વિશે વાત કરીએ તો, તે 4300 mm લાંબુ, 1800 mm પહોળું અને 1600 mm ઊંચુ છે. તેના ટાયરની સાઇઝ R20 245/45 છે. ઓટો એક્સપોમાં રજૂ કરાયેલા કોન્સેપ્ટથી તે સ્ટાઇલમાં થોડું અલગ છે અને પ્રોડકશનને  આરે છે.

4/7
eVX એ સ્લિમ એલઇડી લાઇટિંગ સાથે એક બોક્સી લૂકવાળી SUV છે જેમાં જાડી ક્લેડીંગ મોટા વ્હીલ આર્ચ અને સ્લિવર સ્કિડ પ્લેટ પણ મોજૂદ છે.

5/7
મોટી સ્ક્રીનને કારણે તેનું ઈન્ટિરિયર ઈન્ટરફેસ નેક્સ્ટ જનરેશનનું લાગે છે, જે ટ્વીન સ્ક્રીન લેઆઉટ સાથે છે. આ ઉપરાંત, રોટરી ડાયલ સાથે ફ્લોટિંગ સેન્ટર કન્સોલ પણ છે, જ્યારે સ્ટીયરિંગ વ્હીલ નવી ડિઝાઇન સાથે જોવા મળી રહ્યું છે. મોટી કેબિનની સાથે તેમાં વર્ટિકલ એર વેન્ટ્સ પણ જોવા મળશે. અપેક્ષા છે કે તે તે ગ્રાન્ડ વિટારા કરતાં વધુ સ્પેશિયસ હશે.

6/7
રેન્જ અને પાવરની દ્રષ્ટિએ, eVXનું ટોપ એન્ડ વેરિઅન્ટ 60kWh બેટરી પેકથી સજ્જ છે, જેની ડ્રાઇવિંગ રેન્જ 500 કિમી સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત, તેની 4WD સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી છે.  જે ડ્યુઅલ મોટર લેઆઉટ સાથે ALLGRIP બેઇઝડ હોઈ શકે છે.

7/7
આ SUVને 2024ના અંત સુધીમાં અથવા 2025ના ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ સુઝુકીની અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ કાર છે, જે આપણા બજાર માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,  IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Embed widget