શોધખોળ કરો
ભારતમાં ઉપલબ્ધ એકમાત્ર ઇલેક્ટ્રિક હેચબેક: મિની કૂપર SE EV, જાણો કારની કિંમત, ફિચર્સ અને ટોપ સ્પિડ
આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રિક SUV અને સેડાન કાર જોઈ છે પરંતુ Mini Cooper SE એ એકમાત્ર ઇલેક્ટ્રિક હેચબેક છે જે તમે અત્યારે ખરીદી શકો છો.
Mini Cooper SE EV
1/8

આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રિક SUV અને સેડાન કાર જોઈ છે પરંતુ Mini Cooper SE એ એકમાત્ર ઇલેક્ટ્રિક હેચબેક છે જે તમે અત્યારે ખરીદી શકો છો. મિની કૂપર હંમેશા એક મજાની નાની કાર રહી છે જે તેના પરફોર્મન્સ અને દેખાવ સાથેની શ્રેષ્ઠ કાર છે. પરંતુ શું મિની કૂપર તેના નવા EV પાવરટ્રેન અવતાર સાથે પણ એટલી જ આનંદદાયક છે કે નહી ? અમે મિની કૂપરના આ ઈલેક્ટ્રીક અંદાજ Mini cooper SE EV મોડલનો રિવ્યુ કર્યું છે.
2/8

ડિઝાઇનની દ્રષ્ટિએ મિની કૂપર ઈલેક્ટ્રીક અવતારમાં તેના રાઉન્ડ એલઇડી હેડલેમ્પ્સ, યુનિયન જેક થીમ સાથે એલઇડી ટેલ-લેમ્પ્સ સાથે અન્ય કંઈપણથી વિપરીત લાગે છે. આ સાથે જ કૂપર SE EV ખાસ ગ્રિલ, પીળા લૂકમાં અને એક અલગ બમ્પર સાથે આવે છે.
Published at : 07 Sep 2022 06:29 PM (IST)
આગળ જુઓ




















