શોધખોળ કરો
Upcoming EVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 15 લાખથી ઓછી કિંમતના આ EVs
ફાઈલ તસવીર
1/5

Toyota Hyryder: મારુતિ કહે છે કે તે કોઈપણ EV લૉન્ચ કરતા પહેલા રાહ જોશે પણ તેના ભાગીદાર ટોયોટાનું શું? ટોયોટા કદાચ આપણા બજાર માટે એકદમ નવી EV લાવી રહી છે અને તે હેચબેક આકારની હશે. Toyota Hyryder વેગન આર પર આધારિત હશે પરંતુ તેનો દેખાવ અલગ હશે અને રેન્જ પણ સારી હશે. તે ભારતમાં સૌથી સસ્તી EV હશે.
2/5

Tata Altroz EV: આપણે ટિગોર EV જોઈ છે પરંતુ ટૂંક સમયમાં Altroz EV પણ જોઈશું. કારણ કે અમે 2020 માં ઑટો એક્સ્પોમાં નજીકનું પ્રોડક્શન ફોર્મ જોયું છે અને તેની કિંમત ટિગોર કરતાં વધુ હશે પરંતુ નેક્સન EV કરતાં ઓછી હશે. Altroz EVની રેન્જ નેક્સોન EV ની પણ નજીક હશે અને તે EV તરીકે એકમાત્ર પ્રીમિયમ હેચબેક હશે.
Published at : 11 Dec 2021 02:14 PM (IST)
આગળ જુઓ





















