શોધખોળ કરો

Upcoming Bikes: સ્પૉર્ટ્સ બાઇક ખરીદવા જઇ રહ્યાં છો તો થોડી જુઓ રાહ, બહુ જલદી એન્ટ્રી કરી શકે છે આ ધાંસૂ બાઇક્સ.....

જો તમે એક સારી સ્પોર્ટ્સ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો. ત્યારે થોડી રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Sports Bike: જો તમે એક સારી સ્પોર્ટ્સ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો. ત્યારે થોડી રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલીક બાઇક ટુંક સમયમાં માર્કેટમાં આવી રહી છે.

2/6
આ લિસ્ટમાં પહેલા નંબર પર છે હીરો મોટરકોર્પની કરિઝમા, હીરો મોટરકોર્પની કરિઝમા બાઇકને આ વર્ષના અંત સુધીમાં અપડેટેડ વર્ઝન સાથે લૉન્ચ થઇ શકે છે. આ બાઇકને નવી પાવર ટ્રેન અને નવા પ્લેટફોર્મ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા હોઈ શકે છે.

3/6
બીજા નંબર પર છે યામાહાની Yamaha YZ F-R3 બાઇક, યામાહા કંપની તહેવારોની સિઝનમાં આ બાઇકને લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે, ડાયમંડ ફ્રેમ પર બનેલી આ બાઇકને સ્પૉર્ટી લૂક અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ બાઇકની કિંમત લગભગ 2.8 લાખ રૂપિયા હોઈ શકે છે.

4/6
આ ઉપરાંત યામાહા આ વર્ષના અંત સુધીમાં તેની બીજી એક બાઇક YZF R7ને પણ બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ બાઇક MT 07 નેકેડ સ્ટ્રીટ ફાઇટર પર આધારિત હોઈ શકે છે. આ બાઇકની કિંમત 8 લાખ રૂપિયાની આસપાસ જોવા મળી શકે છે.

5/6
આ લિસ્ટમાં આગળનું નામ KTMની નવી બાઇક KTM RC 390નું છે. કંપની પોતાની આ બાઈકમાં 373 સીસી એન્જિન આપી શકે છે, સાથે જ તેમાં હાઈ ઓલ-એલઈડી સેટઅપ પણ મળી શકે છે. આ બાઇક રૂ.3.1 લાખની કિંમતમાં લૉન્ચ થઈ શકે છે.

6/6
આગળની અપકમિંગ બાઇક પણ કેટીએમની KTM RC 200 છે. કંપની ટુંક સમયમાં આ બાઇક પણ લૉન્ચ કરી શકે છે. આ બાઇક 199.5cc સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ હાઇ-પર્ફોર્મન્સ એન્જિન સાથે આવશે, જે 25PS પાવર અને 19.5Nm ટૉર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં

Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

Embed widget