શોધખોળ કરો

Year Ender 2023: ટાટા મૉટર્સે ગ્રાહકો માટે ખોલી દીધા દરવાજા, આ ગાડીઓ પર કર્યો ડિસ્કાઉન્ટનો વરસાદ, જુઓ....

આ લિસ્ટમાં પહેલું નામ ટાટા સફારીનું છે, જેના પર ટાટા 1.40 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Year Ender 2023: ઓટોમોબાઇલ માર્કેટ માટે વર્ષ 2023 ખાસ રહ્યું છે, આ વર્ષે કેટલીય કંપનીઓએ પોતાની લેટેસ્ટ કારો લૉન્ચ કરી છે, તો કેટલીક કંપનીઓએ વેચાણમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આમાં ગ્રાહકોની પહેલી પસંદ ટાટા મૉટર્સ રહી છે. ટાટાની કારો ખુબ વેચાઇ છે. હાલમાં ટાટા મોટર્સ 31 ડિસેમ્બર 2023 સુધી તેની પસંદ કરેલી કાર પર 1.40 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમે આ માહિતી આગળ આપવા જઈ રહ્યા છીએ.

2/6
આ લિસ્ટમાં પહેલું નામ ટાટા સફારીનું છે, જેના પર ટાટા 1.40 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં રોકડ, એક્સચેન્જ અને કૉર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

3/6
બીજી SUV Tata Harrier છે. તેના પર કંપની દ્વારા 1.35 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનો લાભ ગ્રાહકો આ મહિનાની છેલ્લી તારીખ સુધી મેળવી શકે છે. જે રોકડ, એક્સચેન્જ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના રૂપમાં ઉપલબ્ધ છે.

4/6
Tata Tiago અને Tigor કાર પર પણ ઓફર આપવામાં આવી રહી છે. વેરિઅન્ટના આધારે, ગ્રાહકો આ કાર પર 80,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ શકે છે, જે રોકડ, એક્સચેન્જ અને કોર્પોરેટના રૂપમાં ઓફર કરવામાં આવી રહી છે.

5/6
આગામી કાર Tata Nexon SUV છે, જેના વર્તમાન વેરિઅન્ટ્સ પર કંપની 70,000 રૂપિયા સુધીના લાભો મેળવી શકે છે. આ ઓફર આ SUVના પેટ્રોલ, AMT પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ પર લાગુ છે. જેનો લાભ આ મહિનાના અંત સુધી મેળવી શકાશે.

6/6
છેલ્લી કાર કે જેના પર ટાટા મોટર્સ આ મહિને ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. તે Tata Altroz ​​છે. કંપની તેના CNG, પેટ્રોલ (MT અને DCA) વેરિઅન્ટ્સ પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. રસ ધરાવતા ગ્રાહકો 31 ડિસેમ્બર 2023 સુધી આનો લાભ લઈ શકે છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

Embed widget