શોધખોળ કરો

Jobs 2024: સંસ્કૃતિ મંત્રાલયમાં આ પદ પર નિકળી ભરતી, 1 લાખ 77 હજાર મળશે પગાર

તસવીર ABP LIVE

1/6
Culture Ministry Jobs 2024: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સંસ્કૃતિ મંત્રાલયે 50 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમના માટે અરજીની પ્રક્રિયા ચાલી રહી છે.

2/6
આ ભરતી અભિયાન દ્વારા સંસ્કૃતિ મંત્રાલયમાં કુલ 67 જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટની છે.

3/6
પુરાતત્વ, ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર અથવા ભૂવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી ધરાવતા અને એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

4/6
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા સામાન્ય કેટેગરીના ઉમેદવારોની મહત્તમ ઉંમર 35 વર્ષ છે. જ્યારે અનામત વર્ગ માટે મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ છે.

5/6
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 56 હજાર 100 રૂપિયાથી 1 લાખ 77 હજાર 500 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે.

6/6
અરજી કરવા માટે, ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લેવી પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

Embed widget