શોધખોળ કરો
SBI Clerk Jobs 2023: 8 હજારથી વધારે ક્લાર્કની જગ્યા ભરવા SBI એ શરૂ કર્યુ અભિયાન, ગ્રેજ્યુએટ્સ કરો અરજી
SBI Clerk Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હજારો પોસ્ટની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને આ અભિયાન માટે અરજી કરી શકે છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હજારો જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત સાઈટ sbi.co.in પર જઈને ભરતી ડ્રાઈવ માટે અરજી કરી શકે છે.
2/6

ખાલી જગ્યાની વિગતો: આ ભરતી ડ્રાઈવ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 8283 જુનિયર એસોસિએટ્સ પોસ્ટ્સ ભરશે.
Published at : 18 Nov 2023 07:11 AM (IST)
આગળ જુઓ




















