શોધખોળ કરો

Tripura Elections 2023: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહ, વહેલી સવારથી જ લગાવી લાઈન

Tripura Elections 2023: ત્રિપુરા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો મતદાન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

ત્રિપુરા ચૂંટણી

1/7
ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભા માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોએ લાઈન લગાવી છે.

2/7
વૃદ્ધોમાં મતદાનને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3/7
ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડે છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

4/7
સીપીઆઈ(એમ) 47 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે.  આ સિવાય ટીપરા મોથા પાર્ટીએ 42 ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસે 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

5/7
ત્રિપુરાના સીએમ અને ભાજપના ટાઉન બોરદોવાલીના ઉમેદવાર, માણિક સાહાએ કહ્યું, અમે શાંતિપૂર્ણ મતદાન ઈચ્છીએ છીએ. લોકો મને પૂછે છે કે મારી સામે પડકાર શું છે? પડકાર એ છે કે પ્રતિસ્પર્ધીઓ (કોંગ્રેસ-ડાબેરીઓ) કે જેઓ અપવિત્ર ગઠબંધનમાં ભેગા થયા છે તેઓ શાંતિ જાળવી રાખે.

6/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે ત્રિપુરાના લોકોએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવું જોઈએ અને લોકશાહીના તહેવારને મજબૂત બનાવવો જોઈએ. હું ખાસ કરીને યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે ત્રિપુરાના લોકોએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવું જોઈએ અને લોકશાહીના તહેવારને મજબૂત બનાવવો જોઈએ. હું ખાસ કરીને યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું."
7/7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ

ચૂંટણી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget