શોધખોળ કરો
એક્ટ્રે્સ અનન્યા પાંડેની બહેન અલાના બોયફ્રેન્ડ સાથે વેકેશન માણવા માલદીવ પહોંચી, શેર કરી બોલ્ડ તસવીરો
Alanna_Panday_1
1/9

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે(Alanna Panday)ની કઝિન સિસ્ટર અલાના પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. હાલમાં અલાના પોતાના બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે છે. અલાનાએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે.
2/9

અલાના પાંડે પોતાના બોયફ્રેન્ડ આઈવર મેકક્રે વી કે સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે.
Published at : 09 Apr 2021 03:59 PM (IST)
આગળ જુઓ




















