શોધખોળ કરો
પહેલીવાર રવિના ટંડનની સાથે દેખાશે અક્ષય ખન્ના, વેબ સીરીઝ 'Legecy'માં બન્નેની ધમાકેદાર એન્ટ્રી, જુઓ તવસીરો
Raveena_Tandon_01
1/6

નવી દિલ્હીઃ મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડન અને અક્ષય ખન્ના પહેલીવાર ડાયરેક્ટર વિજય ગુટ્ટેની વેબસીરીઝ 'Legecy'માં એક બીજાની સાથે મોટા પડદા પર દેખાશે. પહેલીવાર આ બન્ને દિગ્ગજ એકસાથે દેખાશે.
2/6

રિપોર્ટ્સ અનુસાર બન્ને ભૂમિકાની વચ્ચે હાઇ વૉલ્ટેજ ડ્રામે દેખાશે. આ વેબ સીરીઝનુ શૂટિંગ કેટલાય દેશોમાં થઇ ચૂક્યુ છે.
Published at : 13 Apr 2021 04:11 PM (IST)
આગળ જુઓ




















