શોધખોળ કરો

અનન્યા પાંડેએ પિંક ડ્રેસમાં કરાવ્યું ફોટોશુટ, ફોટો જોઈને ચાહકો બોલ્યા - ઉફ્ફ ફાયર..

અનન્યા પાંડે

1/5
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બનેલી છે. અનન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. (તસવીર-સોશિયલ મીડિયા)

2/5
અનન્યા પાંડે પોતાના લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. જેના કારણે લાખો ફેન્સ તેને સોશિયલ મીડિયા પર લાઈક કરે છે. અનન્યાએ આજે ​​પણ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

3/5
અનન્યાએ પિંક કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરેલી તસવીરો શેર કરી છે. અનન્યા આ તસવીરોમાં સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળ અને ડાર્ક આઈ મેકઅપમાં અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.

4/5
અનન્યાએ તાજેતરમાં લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. તેની આ તસવીરો એક જ આઉટફિટની છે. અનન્યાનો આ લુક વાયરલ થયો છે. ફેન્સ ફોટા પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

5/5
અનન્યા દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે બ્લેક કલરના આઉટફિટમાં તસવીરો શેર કરી છે. તેનો આ લુક પણ વાયરલ થયો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું

Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો

કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

IFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણIFFCO Elections: જયેશ રાદડિયા મન્ડેડ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાંAhmedabad Airport| અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ફાટ્યું ટાયર, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન

ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 

IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં

Gujarat Rain:  રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Embed widget