શોધખોળ કરો
Bigg Bossની આ એક્સ કંટેસ્ટન્ટ બની Oops Momentનો શિકાર, તસવીરો થઈ વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/51d420dd228dd80c3a9b5f3117fec171_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nikki_Tamboli
1/7
![નવી દિલ્લીઃ બિગ બોસ સિઝન 14 (Bigg Boss 14)ની કંટેસ્ટન્ટ નિક્કી તંબોલી હંમેશા સમાચારોમાં રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચમાં રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. જોકે, આ વખતે નિક્કીએ શેર કરેલી તસવીરો Oops Moment કેમેરામાં કેદ થઈ ગઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/156005c5baf40ff51a327f1c34f2975b6936d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લીઃ બિગ બોસ સિઝન 14 (Bigg Boss 14)ની કંટેસ્ટન્ટ નિક્કી તંબોલી હંમેશા સમાચારોમાં રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચમાં રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. જોકે, આ વખતે નિક્કીએ શેર કરેલી તસવીરો Oops Moment કેમેરામાં કેદ થઈ ગઈ
2/7
![નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર પોતાની સફેદ રંગની ડ્રેસમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિક્કીએ સફેદ રંગના ટ્રાઉઝર સાથે ટાઇટ ક્રોપ ટોપ પહેર્યું છે. જેમાં આસ્તીન પાસે સાઇડથી એક્ટ્રેસની બ્લેક કલરની બ્રા દેખાઈ અને તેOops Momentનો શિકાર બની.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/f3ccdd27d2000e3f9255a7e3e2c48800788e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર પોતાની સફેદ રંગની ડ્રેસમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિક્કીએ સફેદ રંગના ટ્રાઉઝર સાથે ટાઇટ ક્રોપ ટોપ પહેર્યું છે. જેમાં આસ્તીન પાસે સાઇડથી એક્ટ્રેસની બ્લેક કલરની બ્રા દેખાઈ અને તેOops Momentનો શિકાર બની.
3/7
![આ તસવીરો નિક્કી તંબોલી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે જમીન પર બેસીને પોઝ આપતી નજરે આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/9414a8f5b810972c3c9a0e2860c075329fb0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો નિક્કી તંબોલી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે જમીન પર બેસીને પોઝ આપતી નજરે આવી રહી છે.
4/7
![તસવીરમાં એક્ટ્રેસ ઓપન હેર સાથે સટલ મેકઅપમાં દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/62bf1edb36141f114521ec4bb417557979fba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરમાં એક્ટ્રેસ ઓપન હેર સાથે સટલ મેકઅપમાં દેખાઈ રહી છે.
5/7
![આ પહેલા નિક્કીએ સોશિયલ મીડિયા પર પીળા રંગની ડ્રેસમાં આગ લગાવી હતી. આ તસવીરો પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. નિક્કીએ તસવીરોમાં પીળા અને ગોલ્ડન કલરનો કોમ્બિનેશન ડ્રેસ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/8cda81fc7ad906927144235dda5fdf159e922.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા નિક્કીએ સોશિયલ મીડિયા પર પીળા રંગની ડ્રેસમાં આગ લગાવી હતી. આ તસવીરો પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. નિક્કીએ તસવીરોમાં પીળા અને ગોલ્ડન કલરનો કોમ્બિનેશન ડ્રેસ પહેર્યો હતો.
6/7
![નિક્કી પોતાની ડ્રેસમાં આગળની તરફ ઓર કટ લગાવ્યો હતો. જેના પર લોકોની નજર અટકી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/8df7b73a7820f4aef47864f2a6c5fccf293f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિક્કી પોતાની ડ્રેસમાં આગળની તરફ ઓર કટ લગાવ્યો હતો. જેના પર લોકોની નજર અટકી હતી.
7/7
![આજે પણ નિક્કીએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/799bad5a3b514f096e69bbc4a7896cd9d1aa6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે પણ નિક્કીએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 19 Jan 2022 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)