શોધખોળ કરો
ધામધૂમથી થયા વરુણ અને નતાશા લગ્ન, વેન્યૂથી લઇને વિદાયની તસવીરો થઇ વાયરલ, જુઓ ગ્રાન્ડ વેડિંગની એક ઝલક......
1/5

વરમાળા પહેરાવવાથી લઇને ક્વાડ બાઇકમાં દુલ્હનને લઇને જવા સુધી વરુણ-નતાશાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. તેની તસવીરોમાં વરુણ અને નતાશા લગ્નમાં આવેલા મહેમાનોની સાથે પૉઝ આપતા દેખાઇ રહ્યાં છે. આમાં વેડિંગ વેન્યૂના ગ્રાન્ડ લૂકની ઝલક દેખાઇ રહી છે.
2/5

તાજેતરમાંજ મનિષ મલ્હોત્રાએ વરુણ ધવનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમા મનિષ વરુણની જાન માટે કપડાં પહેરાવતો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વરુણ ધવનની શેરવાણી સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહી અને વાયરલ પણ થઇ હતી.
Published at :
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર






















