શોધખોળ કરો
Disha Patani Photo: દિશા પટનીએ દરિયા કિનારે બિકીનીમાં આપ્યા બોલ્ડ પોઝ
Disha Patani Photo: આ તસ્વીરોમાં અભિનેત્રી તેના સ્ટાઈલિશ લુકથી તેના ચાહકોના દિલોદિમાગ પર છવાઈ રહી છે. તેના આ ફોટા એટલા બોલ્ડનેસથી ભરપૂર છે કે તમે પણ તેના પરથી નજર હટાવી શકશો નહીં.

દિશા પટની
1/6

Disha Patani Photo: આ તસ્વીરોમાં અભિનેત્રી તેના સ્ટાઈલિશ લુકથી તેના ચાહકોના દિલોદિમાગ પર છવાઈ રહી છે. તેના આ ફોટા એટલા બોલ્ડનેસથી ભરપૂર છે કે તમે પણ તેના પરથી નજર હટાવી શકશો નહીં.
2/6

દિશા પટની રિયલ લાઈફમાં કેટલી હોટ અને બોલ્ડ છે તેનો આ તસવીરો જીવંત પુરાવો છે.
3/6

દિશા પટની આનાથી વધુ કિલર રૂપમાં ભાગ્યે જ જોવા મળી છે. તે જાણીતું છે કે દિશાને દરિયા કિનારે બિકીનીમાં ફોટોશૂટ કરાવવાનો ખૂબ જ શોખ છે
4/6

આ પહેલા પણ તે પાણીમાં પોતાની હોટનેસથી તબાહી મચાવતી જોવા મળી છે.
5/6

એક્ટર ટાઈગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ અને બી-ટાઉન એક્ટ્રેસ દિશા પટની તેની કિલર બ્યૂટી માટે ઘણી ફેમસ છે.
6/6

તેનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોપ ગોર્જિયસ અભિનેત્રીઓમાં સામેલ છે. દરરોજ, દિશા (Disha patani) ની કેટલીક નવીનતમ તસવીરો વાયરલ થતી રહે છે.
Published at : 05 May 2024 10:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર