શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Disha Patani Photo: પાર્ટી માટે બેસ્ટ છે દિશા પટનીનો આ આઉટફીટ, જુઓ હોટ તસવીરો
Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
![Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/b1d0e4eacd3c57ef93ab28f5d8c668ec1715622263682397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટની
1/6
![Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/a2f7e40c79a4671eb2a2ef56cf382a4a95fe7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
2/6
![જો આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/c9dd46e863267a594ffd1046288a57cb08eb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.
3/6
![આ દરમિયાન કંગુવા મૂવી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે બ્લેક ડ્રેસ પહેરીને કહેર વર્તાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/e577af9099ef36e15f7f95772aeb744604164.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન કંગુવા મૂવી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે બ્લેક ડ્રેસ પહેરીને કહેર વર્તાવતી જોવા મળે છે.
4/6
![દિગ્દર્શક નીરજ પાંડેની સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિશા પટનીને કોઈ અલગ ઓળખની જરૂર નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/ec9160cc5033d77c6287c51d496f411aa5150.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિગ્દર્શક નીરજ પાંડેની સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિશા પટનીને કોઈ અલગ ઓળખની જરૂર નથી.
5/6
![દિશા પટનીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/49b6bbde58ce6a884799272c3a46b7bc5f045.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટનીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે.
6/6
![દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં દિશા પટનીનો અદભૂત લુક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/aafd74e7223e20c0137d730905a8d73ac4d94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં દિશા પટનીનો અદભૂત લુક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.
Published at : 13 May 2024 11:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)