શોધખોળ કરો
Ajay Devgn Inside Home: મુંબઇમાં મહેલ જેવા ઘરમાં રહે છે અજય દેવગણ, જુઓ 'શૈતાન' એક્ટરના ઘરની ઇનસાઇડ તસવીરો
Ajay Devgn Inside Home: બોલિવૂડ એક્ટર અજય દેવગણ સૌથી પ્રતિભાશાળી કલાકારોની યાદીમાં સામેલ છે. તેણે પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં એક સ્થાન બનાવ્યું છે. ચાલો આજે અજયના સપનાના ઘરની અંદરની તસવીરો જોઈએ.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/10

Ajay Devgn Inside Home: બોલિવૂડ એક્ટર અજય દેવગણ સૌથી પ્રતિભાશાળી કલાકારોની યાદીમાં સામેલ છે. તેણે પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં એક સ્થાન બનાવ્યું છે. ચાલો આજે અજયના સપનાના ઘરની અંદરની તસવીરો જોઈએ.
2/10

અજય દેવગન 'શૈતાન' સાથે ફરી એકવાર મોટા પડદા પર આવી રહ્યો છે. આ ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ આજે અમે તમને અહીં અભિનેતાની ફિલ્મ વિશે નહીં પરંતુ તમને તેમના સપનાના ઘર એટલે કે તેમના ઘરની ટૂર પર લઈ જઈશું.
Published at : 08 Mar 2024 11:55 AM (IST)
Tags :
Gujarati News Gujarat News Ajay Devgn Kajol World News Home ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Ajay Devgn Inside Home Lavish Homeઆગળ જુઓ