શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બ્લેક આઉટફિટમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી અલાયા, જુઓ તસવીરો
ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
![ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/e0454455deba3223ec405c565aebe07d1658488155_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા એફ
1/6
![ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. બ્લેક કલરના ડ્રેસમાં અલાયાએ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/14f279e6fc457c41a5f6ffa6741454ccf34b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. બ્લેક કલરના ડ્રેસમાં અલાયાએ તસવીરો શેર કરી છે.
2/6
![અલાયાએ બ્લેક કલરના ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. અલાયા એ તસવીરોમાં એકદમ હૉટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/ff38377c5d14c6ef09ee3ccf03a50cd38ab6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયાએ બ્લેક કલરના ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. અલાયા એ તસવીરોમાં એકદમ હૉટ લાગી રહી છે.
3/6
![અલાયાનો સિઝલિંગ લૂક વાયરલ થયો છે, જેમાં તે બોલ્ડ પૉઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/b145b5964920c79088f5dcfa3de71eb56a647.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયાનો સિઝલિંગ લૂક વાયરલ થયો છે, જેમાં તે બોલ્ડ પૉઝ આપતી જોવા મળી રહી છે.
4/6
![ઇન્સ્ટાગ્રામ પર અલાયાના લાખો ફોલોઅર્સ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/ecde42ae2b9fb8d3c5e7c07a55987734ca78f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇન્સ્ટાગ્રામ પર અલાયાના લાખો ફોલોઅર્સ છે.
5/6
![અલાયા સુપરકુલ બિકીની અંદાજને લઈ પણ ચર્ચામાં હોય છે. તેની અદાઓના ફેન્સ પણ દિવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/3dee8fcea99437b6ef0228d2012536d73782d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા સુપરકુલ બિકીની અંદાજને લઈ પણ ચર્ચામાં હોય છે. તેની અદાઓના ફેન્સ પણ દિવાના છે.
6/6
![(તમામ તસવીરો અલાય એફ ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/3417d19482a008bba79469d6ef19205bad285.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો અલાય એફ ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Jul 2022 04:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)