બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. અનન્યાની ગણતરી હવે બી-ટાઉનની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. અનન્યા તેના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
2/5
અનન્યા પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ આ દિવસોમાં રજાઓ માણી રહી છે. જ્યાંથી તેની ઘણી તસવીરો પણ સામે આવી છે.
3/5
અનન્યાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સુંદર મેદાનો વચ્ચે મસ્તી કરતી જોવા મળી રહી છે.
4/5
અનન્યાની આ તસવીરોમાં દૂર દૂર સુધી માત્ર પર્વતો જ દેખાય છે.
5/5
જણાવી દઈએ કે અનન્યા પાંડેએ હાલમાં જ તેની આગામી ફિલ્મ 'લાઈગર'નું શૂટિંગ પૂરું કર્યું છે. લાઈગરમાં અનન્યા સાથે સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા જોવા મળશે.(તમામ તસવીરો અનન્યા પાંડે ઈન્સ્ટાગ્રામ)