શોધખોળ કરો

Pics: બનારસી સાડીમાં Janhvi Kapoorમાં દેખાઇ શ્રીદેવીની ઝલક, ઝૂંમકા, ગજરાએ હૂસ્નમાં લગાવ્યા ચાર ચાંદ

Janhvi Kapoor Saree Look: જ્હાન્વી કપૂરની ફિલ્મ 'મિલી' 4 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનુ આજકાલ એક્ટ્રેસ જોરદાર પ્રમૉશન કરી રહી છે.

ફાઇલ તસવીર

1/8
Janhvi Kapoor Saree Look: જ્હાન્વી કપૂરની ફિલ્મ 'મિલી' 4 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનુ આજકાલ એક્ટ્રેસ જોરદાર પ્રમૉશન કરી રહી છે. પ્રમૉશન દરમિયાન સાડી લૂક વાયરલ થયો છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

2/8
જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાની સુંદરતા, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને લઇને ખુબ ચર્ચામાં રહે છે. વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલ દરેક અવતારમાં એક્ટ્રેસ તમામનુ દિલ જીતી લે છે. પરંતુ તાજેતરમાં સાડીમાં તસવીરો વાયરલ થઇ છે.

3/8
બેગની રંગની બનારસી સાડીમાં જ્હાન્વીની આ તસવીરો તેની માં શ્રીદેવીની યાદ અપાવી રહી છે. પહેલી ઝલકમાં તે પોતાની માંના જેવી જ આ તસવીરોમાં દેખાઇ રહી છે.

4/8
કાનોમાં ઝૂંમકા, વાળોમાં ગજરો અને ચહેરા પર સુંદર સ્માઇલ માટે જ્હાન્વી આ તસવીરોમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસે આ લૂકની ફેન્સ જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે.

5/8
ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂર આજકાલ પોતાની આગામી ફિલ્મ 'મિલી'ના પ્રમૉશનમાં બિઝી છે. આ ફિલ્મ આ શુક્રવારે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.

6/8
જ્હાન્વી કપૂરના પિતા બોની કપૂર આ ફિલ્મને પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે, ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો એવો રિસ્પૉન્સ મળ્યો છે. હવે જોવાનુ એ છે કે બૉક્સ ઓફિસ પર 'મિલી' શું કરિશ્મા કરે છે.

7/8
જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની લેટેસ્ટ તસવીરો વીડિયો શેર કરીને ફેન્સનું ધ્યાન ખેંચતી રહે છે.

8/8
'મિલી' એક થ્રિલર ફિલ્મ છે, જેનુ નિર્દેશન મથુકુટ્ટી જેવિયરે કર્યુ છે. ફિલ્મમાં જ્હાન્વી કપૂર (Janhvi Kapoor), સની કૌશલ, અને મનોજ પાહવા જેવા સ્ટાર છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget