શોધખોળ કરો

Disha Patani Birthday: હોટ તસવીરોમાં જુઓ બર્થ ડે ગર્લ દિશા પાટનીનું બીચ અને બિકીનીનું બોલ્ડ કનેક્શન

દિશા પાટની

1/7
બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક દિશા પાટની સોમવારે, 13 જૂને તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે આજના દિવસે જો બર્થ ડે ગર્લ દિશા પાટનીના બીચ પર બિકીની લુક વિશે ચર્ચા ન થાય તો તે ખોટું ગણાશે.

2/7
તમે પણ દિશાની બીચ અને બિકીનીની ઘણી તસવીરો જોઈ હશે અને તમે પણ દિશાના બિચ અને બિકીની કનેક્શનથી જરુર વાકેફ હશો.

3/7
દિશા પાટની વેકેશનના સમયમાં મોટાભાગનો સમય બીચ પર પસાર કરવાનું પસંદ કરે છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર તેના હોટ બિકીની ફોટો અને વીડિયો પણ શેર કરે છે.

4/7
આટલું જ નહીં, દિશા પાટનીની બિકીની પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતા જ તે તરત જ વાયરલ થવા લાગે છે. દિશાનું 'બીચ એન્ડ બિકીની' કનેક્શન ફેન્સને ખૂબ જ પસંદ આવ્યું છે.

5/7
દિશા પાટનીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર, તમે એક કરતાં વધુ બીચ પર તેના બિકીની ફોટા સરળતાથી જોઈ શકો છો.

6/7
દિશાના આ ફોટો પરથી અંદાજ લગાવી શકાય છે કે દિશા પાટનીને દરિયા કિનારાથી કેટલો લગાવ છે.

7/7
દિશા પાટનીની બોલિવૂડ કારકિર્દી તરફ નજર ફેરવીએ તો દિશાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની સુપરહિટ ફિલ્મ એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી દિશાએ 'ભારત', 'બાગી 2', 'મલંગ' અને 'રાધે' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget