શોધખોળ કરો

Pics: બ્લેક ટીશર્ટની સાથે બ્લૂ ડેનિમ પહેરીને સ્પૉટ થઇ Deepika Padukone, રફ એન્ડ ટફ લૂક પર ફેન્સ ફિદા

એક્ટ્રેસ મુંબઇથી ક્યાંક બહાર ગઇ છે, હાલમાં દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂકની તસવીરો વાયરલ થઇ રહી છે. આ દરમિયાને દીપિકા સ્ટાઇલિશ ટીશર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/10
Deepika Padukone Pics: બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગઇ રાત્રે મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી, એક્ટ્રેસ મુંબઇથી ક્યાંક બહાર ગઇ છે, હાલમાં દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂકની તસવીરો વાયરલ થઇ રહી છે. આ દરમિયાને દીપિકા સ્ટાઇલિશ ટીશર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી. ફેન્સ આ લૂક જોઇને ખુશ થઇ ગયા હતા.

2/10
દીપિકા પાદુકોણ તેના એરપોર્ટ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ગઈકાલે રાત્રે પણ અભિનેત્રી એરપોર્ટ પર ખૂબ જ પ્રભાવશાળી લૂકમાં જોવા મળી હતી.

3/10
એરપોર્ટ પર દીપિકા પાદુકોણ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેના રફ એન્ડ ટફ લૂકને લઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

4/10
મુંબઈની બહાર ફ્લાઈટ પકડવા માટે દીપિકા પાદુકોણ આકર્ષક અને ક્લાસી આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રીએ હાફ સ્લીવ્ઝ સાથે આરામદાયક ફિટિંગ બ્લેક ક્રૂ નેક ટી-શર્ટ પહેરી હતી. તેના જેટ-સેટ આઉટફિટને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ ડેનિમ જીન્સની અંદર ટૉપ ટક કર્યું.

5/10
દીપિકા પાદુકોણે બ્લેક ચંકી સ્નીકર્સ, લૂઈસ વીટનની શૉલ્ડર બેગ, ટીન્ટેડ સનગ્લાસ અને સ્ટેટમેન્ટ રિંગ્સ સાથે તેનો એરપોર્ટ લૂક પૂર્ણ કર્યો.

6/10
દીપિકા પાદુકોણ મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

7/10
આ દરમિયાન પૈપરાજીએ દીપિકા પાદુકોણની તસવીરો પણ ક્લિક કરી હતી. આ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

8/10
દીપિકા પાદુકોણે એરપોર્ટ પર એન્ટ્રી કરતાં પહેલા પૈપરાજી માટે પૉઝ પણ આપ્યો હતો.

9/10
દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ઋત્વિક રોશન સાથે ફાઈટરમાં જોવા મળશે. પ્રભાસ સાથેની તેની ફિલ્મ કલ્કી 2898 એડી પણ રિલીઝ માટે તૈયાર છે.

10/10
તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે
તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget