શોધખોળ કરો

Pehchan Kaun: ગુજરાત ચલાવવા ગાડીઓ ધોઇ, કિસ્મત ખુલી તો બૉલીવુડમાં મારી એન્ટ્રી, હવે આ એક્ટર છે કરોડોનો માલિક

આજે આ આર્ટિકલમાં અમે તમને બૉલીવૂડના એક એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/10
Penchan Kaun: આજે અમે તમને એક એવા બૉલીવૂડ એક્ટરનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની આજીવિકા માટે વેઈટરની નોકરીથી લઈને કાર ધોવા સુધીનું કામ કર્યું છે. આજે આ અભિનેતા કરોડોનો માલિક છે.

2/10
આજે આ આર્ટિકલમાં અમે તમને બૉલીવૂડના એક એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે બૉલીવૂડમાં ડેબ્યૂ કરતા પહેલા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.

3/10
બૉલીવૂડના આ પાવરફુલ એક્ટરનું નામ છે રણદીપ હુડ્ડા. રણદીપ એક એવો અભિનેતા છે જેણે બહુ ઓછી ફિલ્મો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

4/10
'સાહિબ બીબી' હોય, 'ગેંગસ્ટર' હોય કે 'સરબજીત' અને 'હાઈવે' હોય, રણદીપ દરેક રોલ સાથે પોતાની ફિલ્મોમાં લાઈફ ઉમેરે છે. જોકે, અહીં સુધીની મુસાફરી રણદીપ માટે સરળ ન હતી. અભિનેતા બનતા પહેલા રણદીપે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો.

5/10
તમને જણાવી દઈએ કે રણદીપ હરિયાણાનો રહેવાસી છે. તેણે બોર્ડિંગ સ્કૂલ મોતીલાલ નેહરુ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સમાંથી પણ પોતાનું શિક્ષણ મેળવ્યું હતું.

6/10
સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી, રણદીપ માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કરવા ઓસ્ટ્રેલિયા ગયો. પરંતુ રણદીપ માટે આ અજાણ્યા દેશમાં રહેવું સરળ ન હતું.

7/10
ત્યાં પોતાનું જીવનનિર્વાહ મેળવવા માટે અભિનેતાએ વેઈટર તરીકે કામ કર્યું અને ટેક્સી પણ ચલાવી. આટલું જ નહીં, રણદીપે લોકોની કાર પણ ધોઈ હતી. જો કે આ બધાની અસર તેણે તેના અભ્યાસ પર પડવા ન દીધી.

8/10
સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેઓ ભારત પાછા ફર્યા. અહીં આવ્યા પછી અભિનેતાએ એક એરલાઇનમાં માર્કેટિંગનું કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ નસીબમાં કંઈક બીજું હતું.

9/10
નોકરી છોડીને રણદીપે મૉડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી તેનું નસીબ ચમકી ગયું. મૉડલિંગ પછી તેણે થિયેટર કરવાનું શરૂ કર્યું અને આજે તેનું નામ હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાં ગણવામાં આવે છે.

10/10
ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર અભિનેતાની નેટવર્થની વાત કરીએ તો રણદીપ હુડ્ડા 80 કરોડ રૂપિયાના છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Embed widget