શોધખોળ કરો

Mouni Roy Photos: શિમરી થાઈ સ્લિટ ગાઉનમાં મૌની રોયે બતાવ્યો ગ્લેમરસ લૂક, જુઓ ફોટો

મૌની રોય

1/8
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના સિઝલિંગ લુકને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી હંમેશા તેના ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. હાલમાં, મૌની તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચાહકોની વચ્ચે ચર્ચામાં છે. આ ફોટોમાં એક્ટ્રેસનો લુક જોઈને તમે પણ તમારી નજર હટાવી શકશો નહીં.

2/8
મૌનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આમાં મૌનીની સ્ટાઈલ જબરદસ્ત ગ્લેમરથી ભરેલી જોવા મળી રહી છે.

3/8
મૌનીએ ગોલ્ડન કલરનો ચમકદાર શિમરી થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યો છે. આ લુકમાં મૌનીના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.

4/8
મૌનીનું આ ફોટોશૂટ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તેની પોસ્ટ પર ફેન્સની ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ જોઈ શકાય છે.

5/8
મૌનીની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. મૌનીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કરીને ઘરે-ઘરે ઓળખ મેળવી હતી.

6/8
મૌનીએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે મેડ ઇન ચાઇના અને લંડન કોન્ફિડેન્શિયલમાં જોવા મળી હતી. કેજીએફના આઈટમ સોંગમાં પણ મૌનીએ તેના ડાન્સથી ધમાલ મચાવી હતી.

7/8
હવે મૌની અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મમાંથી તેનો ખતરનાક લુક રિલીઝ થયો હતો.

8/8
બ્રહ્માસ્ત્રમાં મૌની, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત

Embed widget