શોધખોળ કરો
Critics Choice Awards ના રેડ કાર્પેટ પર જોવા મળ્યા બોલિવૂડના અનેક સ્ટાર્સ, બ્લેક આઉટફિટમાં જોવા મળી નેહા ધૂપિયા
મુંબઈમાં 5th Edition of Critics Choice Awardsનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. તેમની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
5th Edition of Critics Choice Awards
1/8

મુંબઈમાં 5th Edition of Critics Choice Awardsનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. તેમની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
2/8

અજય દેવગણે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં હાજરી આપી હતી. જે બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહી છે.
Published at : 28 Mar 2023 02:01 PM (IST)
આગળ જુઓ