બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી મુંબઈમાં શાનદાર અંદાજમા સ્પોટ થઈ હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં નોરા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો ફરી એક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
2/5
નોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે પરંતુ આ વખતે ફરી જૂની તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં નોરા ફતેહીનો અંદાજ જ કંઈક અલગ જ હતો.
3/5
આ દરમિયાન નોરા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. પાપારજી સામે નોરાએ અલગ-અલગ પોઝ આપ્યા હતા.
4/5
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચાહકો નોરાની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.