શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દીપિકાએ બેશરમીને તમામ હદો કરી દીધી પાર, ખાલી જેકેટથી ઢાંક્યું શરીર, તસવીરો વાયરલ
1/8
![બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં તેની ફિલ્મ ગહરાઇયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં તેની ફિલ્મ ગહરાઇયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે.
2/8
![આ ફિલ્મ રીલિઝ થઇ ગઇ છે અને ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ફિલ્મ રીલિઝ થઇ ગઇ છે અને ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે.
3/8
![દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લુઇ વુઇટન આઉટફિટમાં તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લુઇ વુઇટન આઉટફિટમાં તસવીરો શેર કરી છે.
4/8
![દીપિકા પાદુકોણે એક ગ્રે અને સફેદ ચેકર્ડ બ્લેઝર અને સ્કર્ટ સેટમાં એક મૂળ સફેદ ટી-શર્ટ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દીપિકા પાદુકોણે એક ગ્રે અને સફેદ ચેકર્ડ બ્લેઝર અને સ્કર્ટ સેટમાં એક મૂળ સફેદ ટી-શર્ટ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
![દીપિકા પાદુકોણે પોતાના લૂકને બેઝ બૂટ્સ, વ્હાઇટ ની-હાઇ સોક્સ અને રેડ લૂઇસ વુઇટન હેન્ડબેગ સાથે કમ્પ્લેટ કર્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દીપિકા પાદુકોણે પોતાના લૂકને બેઝ બૂટ્સ, વ્હાઇટ ની-હાઇ સોક્સ અને રેડ લૂઇસ વુઇટન હેન્ડબેગ સાથે કમ્પ્લેટ કર્યો છે.
6/8
![પોતાના ફેન્સી ગોલ્ડ સ્ટેટમેન્ટ Louis Vuitton ઇયરરિંગ્સને ફ્લોન્ટ કરતા દીપિકાએ કેમેરા સામે પોઝ આપ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પોતાના ફેન્સી ગોલ્ડ સ્ટેટમેન્ટ Louis Vuitton ઇયરરિંગ્સને ફ્લોન્ટ કરતા દીપિકાએ કેમેરા સામે પોઝ આપ્યા છે.
7/8
![ગહેરાઈયાં ફિલ્મમાં દીપિકા સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કારવા જોવા મળ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ગહેરાઈયાં ફિલ્મમાં દીપિકા સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કારવા જોવા મળ્યા હતા.
8/8
![તમામ તસવીરો દીપિકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/ae566253288191ce5d879e51dae1d8c3d5771.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો દીપિકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
Published at : 20 Feb 2022 02:47 PM (IST)
Tags :
Deepika Padukone. Blazerવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)