શોધખોળ કરો
Ganesh Chaturthi 2024: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાએ કરી ગણપતિ બાપ્પાની પૂજા, જુઓ તસવીરો
Ganesh Chaturthi 2024: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાએ કરી ગણપતિ બાપ્પાની પૂજા, જુઓ તસવીરો
ઈશાન્યા મહેશ્વરી
1/7

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે.
2/7

બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ફેમસ છે. દર વર્ષે સ્ટાર્સ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે.
Published at : 07 Sep 2024 03:56 PM (IST)
આગળ જુઓ