શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sunny Leone Photos: સાડીથી લઈને ડ્રેસ સુધી સની લિયોની દરેક લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
Sunny Leone Photos: સાડીથી લઈને ડ્રેસ સુધી સની લિયોની દરેક લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
સની લિયોની
1/7
![Sunny Leone: બોલિવૂડ અભિનેત્રી સની લિયોની પોતાના દરેક લુકથી ચાહકોને દિવાના બનાવે છે. સાડીથી લઈને ડ્રેસ અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Sunny Leone: બોલિવૂડ અભિનેત્રી સની લિયોની પોતાના દરેક લુકથી ચાહકોને દિવાના બનાવે છે. સાડીથી લઈને ડ્રેસ અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
2/7
![સની લિયોન પોતાની દરેક સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. એથનિક આઉટફિટ્સથી લઈને વેસ્ટર્ન ડ્રેસ સુધી અભિનેત્રી દરેક લૂકમાં સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના લૂકના વખાણ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સની લિયોન પોતાની દરેક સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. એથનિક આઉટફિટ્સથી લઈને વેસ્ટર્ન ડ્રેસ સુધી અભિનેત્રી દરેક લૂકમાં સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના લૂકના વખાણ કરે છે.
3/7
![બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સની તેના દરેક લુકને લઈને ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં સની લિયોન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સની તેના દરેક લુકને લઈને ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં સની લિયોન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
4/7
![તમે કોઈપણ ફંક્શનમાં જવા માટે સની લિયોનીની ફેશનને રિક્રિએટ પણ કરી શકો છો. દરેક વ્યક્તિ તમારા લૂકની પ્રશંસા કરશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમે કોઈપણ ફંક્શનમાં જવા માટે સની લિયોનીની ફેશનને રિક્રિએટ પણ કરી શકો છો. દરેક વ્યક્તિ તમારા લૂકની પ્રશંસા કરશે.
5/7
![સની લિયોની ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો તેને ડ્રેસમાં લૂકમાં પણ પસંદ કરે છે. તમે એક્ટ્રેસની આ સ્ટાઈલ પણ અપનાવી શકો છો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સની લિયોની ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો તેને ડ્રેસમાં લૂકમાં પણ પસંદ કરે છે. તમે એક્ટ્રેસની આ સ્ટાઈલ પણ અપનાવી શકો છો.
6/7
![અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. સની કેમેરાની સામે એક કરતા વધારે પોઝ આપી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. સની કેમેરાની સામે એક કરતા વધારે પોઝ આપી રહી છે.
7/7
![પાર્ટીમાં બોલ્ડ દેખાવા માટે તમે એક્ટ્રેસના લુકની કોપી પણ કરી શકો છો. સનીએ આ ડ્રેસ સાથે હીલ્સ પહેરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પાર્ટીમાં બોલ્ડ દેખાવા માટે તમે એક્ટ્રેસના લુકની કોપી પણ કરી શકો છો. સનીએ આ ડ્રેસ સાથે હીલ્સ પહેરી હતી.
Published at : 18 Apr 2023 05:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)